fbpx
રાષ્ટ્રીય

માર્ચમાં મહિનામાં અપાયો મોંઘવારીનો માર માત્ર પેટ્રોલ અને ડીઝલ નહિ પરંતુ મોટા ભાગની વસ્તુની કિંમત માં વધારો

      છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થઈ રહ્યો ન હતો જેના કારણે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા ન હતા જોકે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે.

             તે જ સમયે, ઘરેલુ એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો થયો છે. જેનાથી માર્ચ મહિનામાં મોંઘવારીનો આ કોઈ નવો આંચકો નથી.

         જોકે અગાઉ દૂધના ભાવ વધી ચુક્યા છે હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી સીએનજીના ભાવમાં વધારો થયો હતો. જેથી દિલ્હીમાં CNGની કિંમતમાં 50 પૈસાનો નો વધારો થયો છે. હાલમાં નેસકાફે ક્લાસિક, બ્રુ અને તાજમહેલ ચાના ભાવમાં પણ ધરખમ વધારો નોધાયો છે.

          જ્યારે અમૂલ, મધર ડેરી અને પરાગે જેવી કમ્પનીના દૂધમાં પ્રતિ લીટર રૂ.2નો વધારો ઝીકયો છે 22 તારીખના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો નો વધારો થયો અને આ ભાવ વધારા પછીદિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 95.41 રૂપિયા થી 96.21 રૂપિયા થઈ જશે, બીજી બાજુ ડીઝલની કિંમત 86.67 રૂપિયા વધીને 87.47 રૂપિયા થઈ ગઈ છે. # ત્યારે દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 949.50 રૂપિયા થઈ ગઈ છે. #હવે આવનાર સમયમાં એસી, કુલર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં ઘણો વધારો થઈ શકશે. જેમાં વધતા ખર્ચને લીધે આ તમામ કંપનીએ બે વર્ષમાં ત્રણ વખત ભાવ વધાર્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/