fbpx
રાષ્ટ્રીય

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓની સાથે સાથે સ્કૂલમાં વેકેશનની જાહેરાત કરવામાં આવી, મેમાં વેકેશન

અત્યારની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે તેની સાથે સાથે સ્કૂલોની અંદર વેકેશનની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 9 મેથી આ વેકેશનનો પ્રારંભ થશે જ્યારે 12 જૂન સુધી આ વેકેશન રહેશે. એટલે કે 1 મહિના જેટલું ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને મળશે.
સૌથી પહેલા બોર્ડની પરીક્ષાની કામગિરી ચાલી રહી છે ત્યાર બાદ વિવિધ શાળાઓની અેન્યુઅળ એક્ઝામ અેપ્રિલ મહિનામાં યોજવામાં આવશે, અગાઉ પ્રિલીમ પરીક્ષાઓ યોજાઈ ચૂકી છે જેથી હવે વિદ્યાર્થીઓ એન્યુઅળ પરીક્ષામાં વ્યસ્ત થઈ ગયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમને મે મહિનાથી વેકેશન આપવામાં આવશે ત્યાર બાદ રાબેતા મુજબ 13 જૂનથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ જશે.

અગાઉ કોરોનાના કારણે વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ અભ્યાસ કર્યો હતો, કોરોનામાં તેમના બે વર્ષ ઘરે જ વિત્યા છે ત્યારે કોરોનાની  ત્રીજી લહેર બાદ તમામ શાળાઓ રાજ્યની ખોલવાની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે એન્યુઅલ પરીક્ષા પૂર્ણ થયા બાદ વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/