fbpx
રાષ્ટ્રીય

છેલ્લા 14 દિવસમાં 12 વાર પેટ્રોલ ડીઝલ મોઘુ થયું, પેટ્રાેલ 8.49 તો ડીઝલ 8.51 મોંઘુ

ફરી એકવાર આ સમાચાર દરરોજની જેમ સામે આવી રહ્યા છે. પેટ્રોલ અે ડિઝલમાં ભડકો થવા પામ્યો છે. પેટ્રોલના ભાવમાં ફરી એકવાર પ્રતિ લિટર 40 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 41 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 12મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 દિવસની અંદર વધારો થયો છે. 12 દિવસની અંદર અંદાજિત 8.49 રૂપિયાનો વધારો પેટ્રોલની અંદર ઝીંકાયો છે. ઓઈલ કંપનીઓ દ્વારા સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.ગત વર્ષની જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર પછી ડીઝલમાં માર્કેટ પેટ્રોલ કરતા વધુ ઝડપી વધ્યું છે. છેલ્લા 12 દિવસની અંદર ડીઝલમાં પણ 8.51 રૂપિયાનો વધારો ઝિંકાયો છે.
 
ડિઝલનું ઉત્પાદન પેટ્રોલ કરતા મોઘુ છે. આ વખત 22 માર્ચ પછી જે પટ્રોલ અને ડિઝલના ભાવ વધ્યા છે જેમાં 22 માર્ચથી પેટ્રોલ સતત મોંઘુ થઈ રહ્યું છે. 12 દિવસની અંદર 8 રુપિયાથી વધુ તોતિંગ વધારો થવા પામ્યો છે. આ વધારો વધુ વધવાની શક્યતા છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 103.59 રૂપિયા તેમજ ડીઝલની કિંમત 97.78 રૂ. પહોંચી ગઈ છે. જો કે જે રીતે પેટ્રોલ 100 ને પર પહોંચ્યું છે તેવી જ રીતે હવે ડીઝલ ની કિંમતમાં પણ વધારો થઈ 100 રૂપિયા થવામાં વાર નથી દેખાઈ રહી. આગામી સમયમાં તેની કિંમત પણ 100 ને પાર પહોંચશે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/