fbpx
રાષ્ટ્રીય

આંખોની પ્રકાશ વધારવા માટે શું યોગાસન અસર કરે છે જાણો આ બાબત વિશે

આજના વર્ષ પહેલા બાળકો બહારના કામકાજ મા વધુ સમય રહેતા હતા. પરંતુ આજના સમયમાં બાળકો ટીવી, મોબાઈલ, લેપટોપ, પ્લે સ્ટેશન વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો સાથે વધુ સમય રહેતા હોય છે તેથી જ નાની ઉંમરમાં આંખોની સમસ્યા વધારે જોવા મળે છે જો યુવાનો ની વાત કરીએ તો 60 %લોકો મોબાઇલ લેપટોપ સાથે જોડાયેલા હોય છે આના કારણે આંખ પર દબાવ વધે જોવા મેળ છે.   આજ કાલની લાઈફસ્ટાઈલમાં બાળકો તમામ યુવા, મોબાઈલ અને લેપટોપમાં બહુ સમય નીકળતા હોય છે આના જ કારણે લોકો આખોમાં વધારે પડતો ભાર આપતા હોય છે આંખોની રોશની ઓછી થતી જોવા મળે છે આવી જ રીતે સમસ્યાને દૂર કરવા માટે આ ચાર યોગાસન પ્રાણાયામ કરવા જરૂરી છે.   આંખને બંધ કરી અને ઊંડો શ્વાસ લેવો જોઈએ આંખો એકદમ રિલેક્સ થઇ જશે. આંખ બંધ હોય ત્યારે આઇબોલ ને ચારે દિશામાં ફેરવો. આ કસરત નિયમિત કરવાથી ભારે થઈ આંખોને આરામ મળે છે.   એટલા માટે જરૂરી છે કે ઘરે રહીને તમે યોગાસન કરી શકો.ઘણા યોગાનુંયોગ ,જેનો હેતુ શરીરના વિશિષ્ટ અંગોનું કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે ઘાણા યોગાસન એવા છે જેના કારણે આંખોમાં સુધારો આવે છે આંખોથી સંબંધિત વિવિધ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે આંખો માટે યોગાનુયોગ તકનીક આંખોની માંસપેશીયોમાં ખામી હોય તો સંબંધિત તકલીફોને સુધારવામાં મદદ કરે છે. યોગાસન આંખોની તકલીફ દૂર કરી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/