fbpx
રાષ્ટ્રીય

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય: હવે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે પણ પ્રશ્નાર્થ

ગુજરાતની આગામી ધારાસભા ચુંટણી પુર્વે કોંગ્રેસ પક્ષમાં એક નવો આંચકો લાગ્યો છે જાણીતા રણનિતીકાર પ્રશાંત કિશોરે કોેંગ્રેસમાં જોડાવાની ઓફર નકારી કાઢી છે. કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનીયા ગાંધીએ 2024ની લોકસભા ચુંટણી અને ગુજરાત સહિતની ધારાસભા ચુંટણીઓ માટે એક એન્પાવર્ડ ગૃપની રચના કરી હતી. જેમાં મર્યાદીત ભુમીકા સાથે પ્રશાંત કિશોરને જોડાવા આમંત્રણ આપ્યું હતું. પણ પ્રશાંત કીશોરે તે નકાર્યુ છે. આ રીતે પ્રશાંત કીશોર કો્ગ્રેસ પક્ષ માટે કોઇ કામ નહીં કરે બીજી તરફ ધારાસભા ચુંટણી પુર્વે ખોડલધામ ટ્રસ્ટના વડા અને પાટીદાર નેતા નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાવા અંગે હજી નીર્ણય લઇ શકયા નથી અને તેઓ પ્રશાંત કીશોર કોંગ્રેસની જવાબદારી સ્વીકારે તેવી રાવમાં હતા તેવું માનવામાં આવે છે. હવે પ્રશાંત કીશોર કોંગ્રેસમાં જોડાવાના નથી તે નિશ્ચિત થતા નરેશ પટેલના રાજકીય નિર્ણય સામેપણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. અને તેઓ કોગ્રેસમાં જોડાશે. કે કેમ તે અંગે સસ્પેન્શ વધ્યું છે.જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ને એક પછી એક મોટા ઝટકા પડી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસ કેટલા નેતાઓને સાચવી શકે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/