fbpx
રાષ્ટ્રીય

આપણા દેશમાં દાયકાઓથી વોટ બેંકનું રાજકારણ થયું, પોતાની વોટબેંક બનાવવાની રાજનીતિએ દેશને ઘણું નુકસાન કર્યું

શિમલા ખાતે દેશને સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ કર્યું હતું. આપણા દેશમાં દાયકાઓથી વોટ બેંકનું રાજકારણ થયુ છે. પોતાની વોટબેંક બનાવવાની રાજનીતિએ દેશને ઘણું નુકસાન કર્યું છે. અમે નવા ભારતના નિર્માણ માટે કામ કરી રહ્યા છીએ, વોટ બેંક નહીં:    અમે 100% લાભ, 100% લાભાર્થી સુધી પહોંચવાની પહેલ કરી છે, લાભાર્થીઓની સંતૃપ્તિ માટે પ્રતિજ્ઞા લીધી છે. 100% સશક્તિકરણનો અર્થ છે ભેદભાવ સમાપ્ત કરવો, ભલામણો દૂર કરવી, તુષ્ટિકરણ સમાપ્ત કરવું. 100% સશક્તિકરણ એટલે કે દરેક ગરીબને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. તેમ તેમણે કહ્યું હતું.     “ગરીબ કલ્યાણ સંમેલન” અંતર્ગત  કેન્દ્ર સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકાર ની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો આ સંવાદ કાર્યક્રમ હતો જેમાં કે    આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરમા જુદી-જુદી યોજનાઓ સાથે સંકળાયેલા વિવિધ જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત પણ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/