fbpx
બોલિવૂડ રાષ્ટ્રીય

અમિત શાહે 13 વર્ષ પછી પત્ની સાથે કોઇ ફિલ્મ જોઇ, પૃથ્વીરાજનો સ્પેશ્યલ ડાયલોગ બોલ્યો

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ દિલ્હીમાં થયુ હતુ. દિલ્હીમાં આ સ્ક્રીનિંગમાં ખાસ મહેમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બન્યા હતા, જે પત્ની સાથે 13 વર્ષ પછી કોઇ ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પૂર્ણ થઇ અને અમિત શાહે સ્ક્રીનિંગથી રવાના થવા માટે પગ ઉઠાવ્યા હતા પણ પત્ની સોનલને ખબર ના પડી કે હવે શું કરવુ છે.

આ દરમિયાન અમિત શાહે કઇક સ્પેશ્યલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમિત શાહે તે અંદાજમાં પત્નીને ઘરે જવાનો આગ્રહ કર્યો હતો જે અંદાજમાં ફિલ્મમાં ડાયલોગ્સ બોલવામાં આવ્યા હતા. અમિત શાહે કહ્યુ કે ચાલો હુકુમ.

ફિલ્મ જોવા પહોચેલા અમિત શાહે જણાવ્યુ કે 13 વર્ષ પછી તે પોતાના પરિવાર સાથે કોઇ ફિલ્મ જોઇ રહ્યા છે. ફિલ્મ જોયા બાદ અમિત શાહે કહ્યુ કે- અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ મહિલાઓનું સમ્માન કરવા અને તેમણે સશક્ત બનાવનારી ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે. અમિત શાહે કહ્યુ- અમે 1947માં આઝાદ થયા. હું નિશ્ચિત રીતે આ કહી શકુ છુ કે 2014થી જે સાંસ્કૃતિક પુનજાર્ગરનનો એક યુગ જે ભારતની અંદર શરૂ થયો છે, આ એક વખત ભરી ભારતને તે ઉંચાઇઓ પર લઇ જશે જ્યા અમે હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/