fbpx
રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો લિપ સિરમ, ક્યારે નહિં ફાટે હોંઠ અને થશે કોમળ

મહિલાઓ ગ્લોઇંગ અને નિખરતી સ્કિન માટે અનેક પ્રકારની બ્યુટી ટ્રિટમેન્ટ્સ લેતા હોય છે. અનેક પ્રકારની બ્યુટી ટ્રિટમેન્ટ ચહેરો નિખારવામાં મદદ કરે છે. જો કે આજના આ સમયમાં સ્કિન કેર પ્રોડકટ્સમાં સીરમનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. ત્વચાને મોઇસ્યુરાઇઝર કરવા માટે ચહેરા પર મહિલાઓ સિરમ એપ્લાય કરે છે. આમ તમે તમારા હોઠ પર પણ સિરમ એપ્લાય કરી શકો છો. તો જાણો તમે પણ લિપ સિરમ બનાવવાની રીત..

સામગ્રી

એક ચમચી ઓર્ગેનિક એલોવેરા જ્યૂસ

એક ચમચી રોઝ હાઇડ્રોસોલ

એક ચમચી હયાલુરોનિક એસિડ

એક ચમચી ઓર્ગેનિક ઓઇલ

બનાવવાની રીત

  • લિપ સિરમ ઘરે બનાવવા માટે સૌ પ્રથમ એક કાંચનું કન્ટેનર લો.
  • પછી એમાં આ બધી જ સામગ્રીને એડ કરો અને બરાબર મિક્સ કરી લો.
  • હવે આ બાઉલને કોઇ ઠંડી જગ્યા પર મુકી રાખો જેથી કરીને સિરમ સારી રહે.
  • તૌ તૈયાર છે સિરમ.
  • આ સિરમને જ્યારે પણ તમે લગાવવા ઇચ્છો છો ત્યારે બરાબર મિક્સ કરી લો અને પછી લગાવો.
  • આ સિરમને તમે લિપ બ્રશ અથવા તો ક્યુ ટિપની સાથે હોંઠ પર લગાવી શકો છો.
  • આ સિરમ રેગ્યુલર તમે હોઠ પર લગાવો છો તો તમારા હોંઠ આછા ગુલાબી થાય છે અને સાથે સોફ્ટ પણ થાય છે. આ સિરમ તમારા હોંઠની કાળાશને દૂર કરવાનું કામ કરે છે.
  • આ સિરમ લગાવવાથી તમારા હોંઠ ફાટતા પણ નથી અને કોમળ રહે છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/