fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે: રોજના ૧૨ હજારથી વધુ કેસ

ભારતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે ૧૨ હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૭૮૧ નવા કેસ અને ૧૮ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો ૭૬ હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૨ ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૭૬,૭૦૦ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૮૭૩ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૭,૦૭,૯૦૦ લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૬,૧૮,૬૬,૭૦૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે ૨,૮૦,૧૩૬ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણશરૂ થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/