fbpx
રાષ્ટ્રીય

જેઈઈ મેઈન સેશન-૧ ના પરિણામ જાહેર

જેઈઈ મેઈન પરિણામ ૨૦૨૨ બહાર પડી ગયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્‌છ) એ જેઈઈ મેઈન સેશન-૧ નું પરિણામ જાહેર કર્યું. જે ઉમેદવાર જૂન ૨૦૨૨માં આયોજિત થયેલી સેશન-૧ની જાેઈન્ટ એન્ટ્રન્સ મેઈન એક્ઝામ ૨૦૨૨માં બેઠા હતા તેઓ જેઈઈ મેઈનની અધિકૃત વેબસાઈટ દ્ઘીીદ્બટ્ઠૈહ.હંટ્ઠ.હૈષ્ઠ.ૈહ અને હંટ્ઠિીજેઙ્મંજ.હૈષ્ઠ.ૈહ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારોને પોતાના રોલ નંબરની જરૂર પડશે. ૧. સૌથી પહેલા જેઈઈ મેઈનની અધિકૃત વેબસાઈટ દ્ઘીીદ્બટ્ઠૈહ.હંટ્ઠ.હૈષ્ઠ.ૈહ પર જાઓ ૨. હોમ પેજ પર ‘ત્નઈઈ સ્ટ્ઠૈહ ૨૦૨૨ જીજર્જૈહ ૧ િીજેઙ્મં ઙ્મૈહા’ પર ક્લિક કરો. ૩. હવે લોગ ઈન ક્રેડેન્શિયલ્સ દાખલ કરો. ૪. સ્ક્રીન પર જેઈઈ મેઈન સીઝન-૧નું પરિણામ ખુલી જશે. ૫. તેને ચેક કરો અને ડાઉનલોડ કરી લો. ૬. ભવિષ્ય માટે રિઝલ્ટની પ્રિન્ટઆઉટ કઢાવી લો અને તમારી પાસે રાખો.

એનટીએ દ્વારા જેઈઈ મેઈન સીઝન-૧ની મેરિટ યાદી પોતાના ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરી દેવાઈ છે. જેઈઈ મેઈન મેરિટ લિસ્ટ મેથ્સ, એપ્ટીટ્યૂડ ટેસ્ટ, ડ્રોઈંગ ટેસ્ટ, અને ટોટલમાં રો સ્કોરમાં બદલીને તૈયાર કરાય છે. તમામ દિવસોની બે શિફ્ટના એનટીએ સ્કોરને મેળવીને ઓવરઓલ મેરિટ યાદી તૈયાર કરાશે. જાે કે જેઈઈ મેઈન કટ-ઓફ અને ઓલ ઈન્ડિયા રેંક, જેઈઈ મેઈન સીઝન-૧ બાદ જ બહાર પાડવામાં આવશે. અત્રે જણાવવાનું કે એનટીઈ દ્વારા જેઈઈ મેઈન ૨૦૨૨ પરીક્ષા બે સેશનમાં આયોજિત કરાઈ. પહેલું સત્ર જૂન ૨૦૦૦ આયોજિત કરાયું અને બીજું સત્ર જુલાઈ ૨૦૨૨માં આયોજિત કરાશે. પરીક્ષાનું પહેલું સત્ર ૨૩ જૂનથી ૨૯ જૂન ૨૦૨૨ વચ્ચે યોજાયું હતું જ્યારે જેઈઈ મેઈન ૨૦૨૨ પરીક્ષાનું બીજુ સત્ર ૨૧થી ૩૦ જુલાઈ ૨૦૨૨ સુધી ચાલશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/