fbpx
રાષ્ટ્રીય

એક યુવતી યુવક સાથે ૬ વર્ષ પ્રેમ સંબંધમાં રહ્યા, DNA ટેસ્ટ કરાવ્યો તો યુવક તેનો ભાઈ નીકળ્યો

ડીએનએ પણ ખુબ જ કમાલની વસ્તુ છે. તે મોટા મોટા પેચીદા મામલાઓના મોટા મોટા રહસ્યોનો પર્દાફાશ કરી ચૂક્યું છે. આ ઉપરાંત હવે લોકો પોતાના માતા પિતા કે ભાઈ બહેનની જાણકારી માટે પણ મસ્તીમાં ડીએનએ ટેસ્ટ કરાવે છે. પરંતુ ઘણીવાર તે એવા પરિણામ આપે છે કે પગ નીચેથી જમીન સરકી જાય. આવું જ કઈંક અમેરિકાના એક કપલ સાથે થયું. અહીં એક યુવક અને એક યુવતી ૬ વર્ષથી સંબંધમાં હતા. પરંતુ અચાનક એવા સત્યનો પર્દાફાશ થયો કે જાણીને હોશ ઉડી ગયા. ડીએનએ ટેસ્ટ બાદ બંને ભાઈ બહેન નીકળ્યા. ત્યારબાદ યુવતીએ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો. યુવતીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મારી ઉંમર ૩૦ વર્ષ છે. મારો સંબંધ લાંબા સમયથી ૩૨ વર્ષના એક યુવક સાથે હતો.

પરંતુ મને હાલમાં જ ખબર પડી કે જેની સાથે રિલેશનશીપમાં હતી તે મારો બાયોલોજીકલ ભાઈ છે. હવે મને ખુબ જ અજીબ લાગી રહ્યું છે. યુવતી કહે છે કે મને બાળપણમાં દત્તક લેવામાં આવી હતી. જાે કે મને તેની જાણકારી ૫-૬ વર્ષ બાદ મળી. યુવતીના બોયફ્રેન્ડે જણાવ્યું કે તેને પણ કોઈએ દત્તક લીધો હતો. આથી બંને નજીક આવ્યા. યુવતીનું કહેવું છે કે અમને બંનેને હાઈ સ્કૂલમાં જ પોતાના એડોપ્શન અંગે જાણકારી મળી હતી. યુવતીનું કહેવું છે કે ડ્ઢદ્ગછ ટેસ્ટથી તેમના અને તેમના બોયફ્રેન્ડના અસલ સંબંધની જાણકારી મળી. પહેલા તો હું સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ મે આ અંગે બોયફ્રેન્ડને હજું જણાવ્યું નથી. તે આગળ પણ તેને જણાવવા ઈચ્છતી નથી. યુવતી પ્રાર્થના કરી રહી છે કે આ રિપોર્ટ ખોટો હોય. તેઓ બંને જલદી ફરીથી ટેસ્ટ કરાવવા ઈચ્છે છે. યુવતીએ પોસ્ટમાં જણાવ્યું કે આ અગાઉ તે આટલી જલદી કોઈની પણ નીકટ આવી નહતી.

યુવતીને લાગે છે કે ભાઈ હોવાના કારણે તે યુવતી તેની સાથે ખુબ કમ્ફર્ટેબલ હતી. તેણે જણાવ્યું કે બંને સાથે વર્ષગાઠ ઉજવતા રહ્યા અને એક બીજાને ‘ૈં ર્ઙ્મદૃી અર્ે’ પણ કહેતા રહ્યા. ખરેખર તો આવું કઈ રીતે કહી શકાય કે કોઈ આવા રહસ્યો પણ જાેવા મળે અને આવું કઈ હજુ જાેવાનું બાકી છે . અને આ કેટલાક લોકો તો એવું કહી રહ્યા છે કે ૫ થી ૬ વર્ષ પ્રેમ સબંધમાં માં હોય અને અચાનક ખબર પડે કે આતો ભાઈ બહેન નીકળે તો પ્રેમસબંધની અહેસાસ ની શું હાલત થાય તે બે વચ્ચે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/