fbpx
રાષ્ટ્રીય

થઈ રહી છે પ્રતિબંધની ચર્ચા?!.., તો સરકારે કયા સંગઠનો પર લગાવ્યો છે પ્રતિબંધ?…

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કાર્યવાહી પછી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે ઁહ્લૈં ફરી એકવાર ચર્ચામાં છે. જ્યારે પણ પીએફઆઈ સમાચારમાં આવે છે ત્યારે આ વાત પર ચર્ચા જરૂરી બની જાય છે. ત્યારે તેના પર એવા કયા આરોપ છે જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની વાત ચાલી રહી છે. હવે જણાવાઈ રહ્યું છેકે હજુ સુધી કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. જ્યારે પીએફઆઈ વાત પર બેનની વાત થઈ રહી છે ત્યારે અમે તમને જણાવીશું કે પીએફઆઈ શું છે અને અત્યાર સુધી સરકારે કેટલાં સંગઠનો પર બેન મૂકી દીધો છે.  દિલ્લી, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, દિલ્લી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત ૧૨ જેટલાં રાજ્યોમાં દ્ગૈંછની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જેમાં ૧૦૦થી વધારે પીએફઆઈ સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અહીંયા નોંધવા જેવી વાત એ છે કે દ્ગૈંછ દ્વારા કરવામાં આવેલું આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ગણાવવામાં આવી રહ્યું છે.

પીએફઆઈ પર આ કાર્યવાહી ટેરર ફંડિગ, ટ્રેનિંગ કેમ્પનું આયોજન અને લોકોને ચરમપંથી બનાવવામાં પીએફઆઈનો હાથ હોવાના આરોપને લઈને કરવામાં આવી છે.  ઁહ્લૈં શું છે? તે જાણવું પડશે જેમાં ઁહ્લૈંનું આખું નામ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા છે. ઁહ્લૈં એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન છે. જીૈંસ્ૈંનું જ નવું વર્ઝન ઁહ્લૈં માનવામાં આવે છે. જીૈંસ્ૈં બેન થતાં જ ૨૦૦૬માં ઁહ્લૈંની રચના કરાઈ છે. ઁહ્લૈંને પણ બેન કરવાની માગણી થતી રહી છે. દિલ્લીના શાહીનબાગમાં ઁહ્લૈંનું મુખ્યાલય છે. કેરળના અનેક વિસ્તારમાં ઁહ્લૈંનો મોટો પ્રભાવ છે. દેશના ૨૪ રાજ્યોમાં ઁહ્લૈંનું સંગઠન ફેલાયેલું છે.  ઁહ્લૈં પર કયા-કયા આરોપ લગાવવામાં આવ્યા છે?..શું એ ખબર છે ખરા?..તો જેમાં ૧૯૯૩માં કેરળમાં નાંખવામાં આવ્યો પાયો.  મુસ્લિમોની અવાજ ઉઠાવવા માટે સંગઠન રચાયાનો દાવો કરાયો. ૨૦૧૦માં પ્રોફેસરનો હાથ કાપવાનો આરોપ. ૨૦૧૨માં ૨૭ રાજકીય હત્યાઓનો આરોપ લાગ્યો.

૨૦૧૬માં કર્ણાટકમાં ઇજીજી નેતાની હત્યા કરવામાં આવી શું એ જાણો છો કયા-કયા સંગઠનો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે?…. ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે અનલોફૂલ એક્ટિવિટીઝ ૧૯૬૭ના સેક્શન ૩૫ અંતર્ગત અનેક સંગઠનો પર બેન લગાવવામાં આવ્યો છે. ૧. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ૨. ખાલિસ્તાન કમાન્ડ ફોર્સ, ૩. ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ, ૪. ઈન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન, ૫. લશ્કર-એ-તોયબા, ૬. જૈશ-એ-મોહમ્મદ, ૭. હરકત-ઉલ-મુજાહિદ્દીન, ૮. હિઝ્‌બ-ઉલ-મુજાહિદ્દીન, ૯. અલ-ઉમર-અલ મુજાહિદ્દીન, ૧૦. જમ્મુ એન્ડ કાશ્મીર ઈસ્લામિક ફ્રન્ટ, ૧૧. યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ (ઉલ્ફા), ૧૨. નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી), ૧૩. પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ), ૧૪. યૂનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ, ૧૫. પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક, ૧૬. કંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી, ૧૭. કંગલેઈ યાઓલ કાનબા લુપ, ૧૮. મણિપુર પીપલ્સ લિબરેશન ફ્રન્ટ, ૧૯. ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, ૨૦. નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ૨૧. લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ, ૨૨. સ્ટુડન્ટ્‌સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (જીૈંસ્ૈં), ૨૩. દીનદર અંજુમન, ૨૪. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્‌સવાદી-લેનિનિસ્ટ), ૨૫. માઓવાદી કમ્યુનિસ્ટ સેન્ટર, ૨૬. અલ બદ્ર, ૨૭. જમીયત-ઉલ-મુજાહિદ્દીન, ૨૮. અલ-કાયદા, ૨૯. દુખ્તારન-એ-મિલ્લત, ૩૦. તમિલનાડુ લિબરેશન આર્મી, ૩૧. તમિલ નેશનલ રિટ્રીવલ ટ્રુપ્સ, ૩૨. અખલ ભારત નેપાલી એકતા સમાજ, અને આ સિવાય સરકારે આ સંગઠનો સાથે જાેડાયેલા અનેક સંગઠનોને બેન કર્યા છે. સરકારે જાે માની લઈએ તો લગભગ ૪૦ સંગઠનોને બેન કર્યા છે. તેની ડિટેઈલ ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/