fbpx
રાષ્ટ્રીય

અત્યાર સુધીની જી.એસ.ટી ચોરી પર સૌથી મોટી કાર્યવાહી, આ કંપનીને કરી ટેક્સચોરીની નોટિસ

ડિરોક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈંટેજિલેંસ (ડ્ઢય્ય્ૈં)એ ઈનડાયરેક્ટ ટેક્સેશનના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી કારણ બતાઓ નોટિસ મોકલી છે. ડીજીજીઆઈએ બેંગલુરુ બેસ્ડ ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (ય્ટ્ઠદ્બીજાટ્ઠિકં ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ ઁિૈદૃટ્ઠંી ન્ંઙ્ઘ)ને ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના બાકી ટેક્સની નોટિસ મોકલી છે. કંપની પર ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું જીએસટી નહીં ચુકવવાનો આરોપ છે અને આ કારણ બતાઓ નોટિસ ૨૦૧૭થી ૩૦ જૂન ૨૦૨૨ના સમયે આપવામાં આવી છે. ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ પર કાર્ડ, કૈઝ્‌યૂઅલ અને ઇેદ્બદ્બઅ ઝ્રેઙ્મંેિી, ય્ટ્ઠદ્બીડઅ, ઇેદ્બદ્બઅ ્‌ૈદ્બી જેવી ફેંટેસી ગેમ્સ દ્વારા ઓનલાઈન બેટીંગને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ડીજીજીઆઈએ બેટીંગ સાથે જાેડાયેલી ૭૭,૦૦૦ કરોડ રૂપિયાની રકમ પર ૨૮ ટકા ટેક્સ લગાવ્યો છે. ડીજીજીઆઈના એક રિપોર્ટ મુજબ ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ પોતાના પ્લેયર્સના પૈસા દાવ પર લગાવીને બેટિંગમાં જાેડે છે અને તેમને ઓનલાઈન રમતવાળા કાર્ડ ગેમ્સના પરિણામો પર બેટ લગાવાની મંજૂરી આપે છે.

તપાસ દરમિયાન ડીજીજીઆઈએ જાણ્યું કે, ગેમ્સ ક્રાફ્ટ પોતાના કસ્ટમર્સને કોઈ ઈનવોયસ જાહેર નથી કરી રહી અને નકલી બેક ડેટવાલી ઈનવોયસ જમા કરાવે છે. તેનો ખુલાસો ફોરેન્સિક તપાસમાં થયો હતો. ડીજીજીઆઈએ કહ્યું કે, કંપની પોતાના ગ્રાહકોને બેટ લગાવવા માટે પ્રેરિત કરી રહી હતી. કારણ કે એક વાર વોલેટમાં પૈસા આવ્યા બાદ તેમને પાછા લેવાની કોઈ રીત નથી. અને આ કંપનીએ સ્પષ્ટતા કરી કઈક આ રીતે કે  જેમાં કંપની ગેમ્સક્રાફ્ટના પ્રવક્તાએ કહ્યુ કે, ‘દેશની સુપ્રીમ કોર્ટે અને અલગ અલગ હાઈકોર્ટસ દ્વારા સ્કીલવાળી ગેમ્સ સંવૈધાનિક રીતે સુરક્ષિત ગતિવિધિઓ છે. રમી હોર્સ રેસિંગ, બ્રિઝ અને ફેંટેસી ગેમ્સની માફક આવી એક ઘોષિત ગેમ છે. આ પ્રકારે આ નોટિસ, દેશમાં સ્થાપિત કાનૂનની વિપરીત છે. ‘

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/