fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSPમાં વધારાનો લીધો મોટો ર્નિણય

દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો ૧૨મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના સ્જીઁ માં વધારો કર્યો છે. કેબિનેટે સરસવના સ્જીઁ માં ૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. આ ઉપરાંત મસૂરના સ્જીઁ માં ૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જ્યૂટની સ્જીઁ માં ૧૧૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. અને સ્જીઁ માં ૩ થી ૯ ટકા વધારાની ભલામણ હતી પણ અત્રે જણાવવાનું કે સ્જીઁ એ મૂલ્ય હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે પાક ખરીદે છે તેના માટે જે કિંમતની ચૂકવણી કરે છે તેને સ્જીઁ કહે છે. સ્જીઁ થી ઓછી ચૂકવણી ખેડૂતોને સરકાર કરતી નથી. આ અગાઉ ઝ્રછઝ્રઁ એ ઘઉ સહિત તમામ રવિ પાકની એમએસપીમાં ૩થી ૯ ટકાના વધારાની ભલામણ કરી હતી. આશા મુજબ દાળોની એમએસપી પર સૌથી વધુ વધારો થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/