fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ કહ્યું, “હવે ટિ્‌વટર પર ઓછી થશે નફરત, ભારતમાં વિપક્ષનો અવાજ દબાશે નહીં”

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટરને લઈને એલન મસ્કને શુભેચ્છા આપી છે. આ સાથે રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને પણ એલન મસ્કને મોટી અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આશા છે કે હવે પહેલાથી વધુ જવાબદારી હશે. ન તો પ્રતિકૂળ વસ્તુઓ બંધ થશે અને આ પ્લેટફોર્મ પર માત્ર ચકાસાયેલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરતા કહ્યુ કે આશા છે કે ટિ્‌વટર હવે હેટ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય રીતે કરશે અને વધુ મજબૂતી સાથે ફેક્ટ ચેક કરશે.

તે આશા છે કે હવે સરકારના દબાવમાં ભારતના વિપક્ષના અવાજને દબાવવામાં આવશે નહીં. નોંધનીય છે કે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ટિ્‌વટરને ખરીદી લીધુ છે. એલન મસ્કે ટિ્‌વટરને ૪૪ બિલિયન અમેરિકી ડોલરમાં ખરીદ્યું છે. હવે ટિ્‌વટર પર સંપૂર્ણ રીતે એલન મસ્કનું નિયંત્રણ હશે. એલન મસ્ક દ્વારા આ ડીલ ઘણા સમય પહેલા કરવામાં આવી હતી, જે હવે પૂરી થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/