fbpx
રાષ્ટ્રીય

RLV-TD લોન્ચીંગ યાનના પહેલાં રનવે લેડિંગ પ્રયોગ માટે તૈયાર છે ઇસરો

ઇસરોના વૈજ્ઞાનિક ઓછા ખર્ચમાં ફરીથી ઉપયોગ થનાર લોન્ચીંગ યાન બનાવવામાં જાેડાયેલા છે. હવે આ લોન્ચીંગ યાન બનાવવામાં લાગેલા છે. હવે આ લોન્ચીંગ યાનના પહેલાં લેન્ડીંગ પ્રયોગ માટે ઇસરો તૈયાર છે. આ લોન્ચીંગ યાનને ઇીેજટ્ઠહ્વઙ્મી ન્ટ્ઠેહષ્ઠર ફીરૈષ્ઠઙ્મી-્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ ડ્ઢીર્દ્બહજંર્ટ્ઠિંિ (ઇન્ફ-્‌ડ્ઢ) કહે છે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે પીટીઆઇ સાથે વાતચીતમાં જાણકારી આપી છે કે ઇસરો કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં સ્થિત અંતરિક્ષ પરીક્ષણ રેંજથી ઇીેજટ્ઠહ્વઙ્મી ન્ટ્ઠેહષ્ઠર ફીરૈષ્ઠઙ્મી-્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ ડ્ઢીર્દ્બહજંર્ટ્ઠિંિ ના પહેલાં રનવે લેડિંગ પ્રયોગ (ઇન્ફ-ન્ઈઠ) માટે તૈયાર છે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે તેના માટે હવામાનનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઇસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇન્ફ વિંગને એક હેલિકોપ્ટરની મદદથી ત્રણથી પાંચ કિલોમીટરની ઉંચાઇ પર લઇ જવામાં આવશે અને ક્ષતિજ વેગ સાથે રનવેથી લગભગ ચારથી પાંચ કિલોમીટર પહેલાં છોડવામાં આવશે. છોડ્યા બાદ ઇીેજટ્ઠહ્વઙ્મી ન્ટ્ઠેહષ્ઠર ફીરૈષ્ઠઙ્મી ધીમી ગતિથી ઉડાન ભરશે, રનવે તરફથી આવશે અને ચિત્રદુર્ગ પાસે ડિફેન્સ એરફીલ્ડના એક ક્ષેત્રમાં લેન્ડીંગ ગિયર સથે પોતે ઉતરશે. તેના માટે લેડીંગ ગિયર, પેરાશૂટ, હુક બીમ એસેંબલી, રડાર, અલ્ટીમીટર, અને સિયુડોલાઇટ જેવી નવી સિસ્ટમ વિકસીત કરવામાં આવી છે.

ઇસરોએ પોતાના પ્રથમ ઇન્ફ-્‌ડ્ઢ ૐઈઠ-૦૧ (ૐઅॅીજિર્હૈષ્ઠ હ્લઙ્મૈખ્તરં ઈટॅીિૈદ્બીહં-૦૧) મિશનને ૨૩ મે ૨૦૧૬ ને જીડ્ઢજીઝ્ર જીૐછઇ સાથે મોકલવામાં આવ્યું હતું. તેના ડિઝાઇન અને પરીક્ષણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીને સફળતાપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી હતી. ઇસરોના પ્રમુખ એસ સોમનાથ પહેલાં જ કહી ચૂક્યા છે કે રીયૂજેબલ વ્હીકલ ફક્ત વ્યવસાયિક અક્ષેત્ર માટે નહી પરંતુ રણનીતિક ક્ષેત્ર માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી ભારતથી અંતરિક્ષમાં પેલોડ મોકલી પરત સુરક્ષિત લાવવામાં આવશે. ભવિષ્યમાં કોઇપણ પ્રકારના લોન્ચ વ્હીકલ બની શકે છે અને લોન્ચરનો ખર્ચ ઓછો કેવી રીતે કરી શકાય તે દિશામાં ઇસરો ઝડપથી કામ કરી રહી છે. હાલ એક લોન્ચીંગની કિંમત ૨૦ હજાર ડોલર પ્રતિ કિલોગ્રામ છે. તેને ૫ હજાર ડોલર સુધી લાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. ઇસરો પાસે હજુ બે પ્રકારના લોન્ચીંગ યાન છે. ભારત ઘણા વર્ષોથી પોતાના પૃથ્વીની નિચલી કક્ષામાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (ઁજીન્ફ) અને જિયોસિંક્રેંસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (ય્જીન્ફ) પર પોતાના કંઝ્‌યૂમર સેટેલાઇટ લોન્ચીંગ કરતું આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/