fbpx
રાષ્ટ્રીય

૧૦૦૦ રૂ. ની નોટ બની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

વર્ષ ૨૦૨૩ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષની સાથે દેશમાં ઘણા નિયમ પણ બદલાઇ જશે જે લોકોના જીવનમાં સીધી અસર પડશે. ૧ જાન્યુઆરી ૨૦૨૩થી બદલાનારા નિયમોમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, ગાડીઓના રજિસ્ટ્રેશન, એમ્સમાં રજિસ્ટ્રેશન, મોબાઇલ ફોનના ૈંસ્ઈૈં સાથે જાેડાયેલા ઘણા નિયમ છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ થઇ રહી છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૦૦૦ રૂપિયાની નવી નોટ આવી જશે અને આ દિવસથી ૨૦૦૦ રૂપિયાની જૂની નોટ પણ બંધ થઇ જશે. શું દાવો કરવામાં આવી રહ્યો છે? તે..જાણો.. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે, ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૦૦૦ રૂપિયાની નોટ આવી જશે અને ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકોમાં પરત ફરશે.

જાેકે સરકારે ૧૦૦૦ રૂપિયાની નોટ જાહેર કરવા અને ૨૦૦૦ રૂપિયાની નોટને પરત લેવા સાથે જાેડાયેલ કોઇ નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યું નથી. ઁૈંમ્ હ્લટ્ઠષ્ઠં ઝ્રરીષ્ઠા એ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોની સચ્ચાઇ જાણવા માટે તપાસ કરી. ઁૈંમ્ હ્લટ્ઠષ્ઠં ઝ્રરીષ્ઠા એ પોતાને તપાસમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેનો સીધો અર્થ એ થયો છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ના તો ૧૦૦૦ રૂપિયાની નવી નોટ આવી રહી છે અને ના તો ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકો પરત લેવામાં આવી રહી છે. ૨૦૦૦ રૂપિયાની નોટ પહેલાંની માફક ચાલુ રહેશે. ઁૈંમ્ હ્લટ્ઠષ્ઠં ઝ્રરીષ્ઠા એ લોકોને અપીલ કરી છે. આ પ્રકારે ભ્રામક મેસેજને કોઇપણ વ્યક્તિની સાથે શેર ન કરો અને ના તો સોશિયલ મીડિયા પર કોઇ ગ્રુપમાં ફોરવર્ડ કરો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/