fbpx
રાષ્ટ્રીય

દુબઈ પ્રશાસને દુબઈમાં આવતા પર્યટકો માટે દારૂ પર ટેક્સ અને લાઈસન્સ ફી ની જાહેરાત કરી

દુબઈ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. અહીંનું પ્રશાસન પણ પ્રવાસીઓને સતત પ્રભાવિત કરવાની ખુબ કોશિશ કરતું રહે છે. નવા વર્ષના અવસરે દુબઈ પ્રશાસને દારૂ પર ટેક્સ અને લાઈસન્સ ફી ખતમ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત દુબઈની બે સરકારી દારૂ કંપનીઓ (સ્ટ્ઠિૈંૈદ્બી ટ્ઠહઙ્ઘ સ્ીષ્ઠિટ્ઠહંૈઙ્મી ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ) એ કરી છે. આ બને કંપનીઓ ઈદ્બૈટ્ઠિંીજ ય્િર્ેॅ નો જ ભાગ છે. અત્રે જણાવવાનું કે આ જાહેરાત સત્તાધારી અલ મખ્તૂમ પરિવારના આદેશ પર થઈ છે. જાે કે હવે તેમણે આવકના મોટા સ્ત્રોતથી હાથ ધોવા પડશે. અત્રે જણાવવાનું કે દુબઈમાં દારૂ પર ૩૦ ટકા ટેક્સ લાગતો હતો અને જે લોકો દારૂનું લાઈસન્સ લેતા હતા તેમણે એક ચોક્કસ રકમ ફી તરીકે ચૂકવવી પડતી હતી. દુબઈ પ્રશાસન તરફથી આ અગાઉ પણ પર્યટકોને આકર્ષવા માટે દારૂ સંલગ્ન કેટલાક ર્નિણયો લેવાયા હતા. જેમ કે રમઝાન મહિનામાં પણ દિવસે દારૂ વેચવા માટે મંજૂરી અપાઈ હતી.

કોવિડ લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલિવરી પણ શરૂ કરાઈ હતી. દારૂના સેવનનો કાયદો? તે.. જાણો.. દુબઈ કાયદા હેઠળ દારૂનું સેવન કરવા માટે બિન મુસ્લિમની ઉંમર ૨૧ વર્ષ કે તેનાથી વધુ હોવી જાેઈએ. પીનારા લોકોએ દુબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા પ્લાસ્ટિક કાર્ડ લેવાના હોય છે. જે તેમને બીયર, દારૂ અને દારૂ ખરીદી, પરિવહન અને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. પ્લાસ્ટિક કાર્ડ ન હોય તો દંડ અને ધરપકડનો સામનો પણ કરવો પડી શકે છે. એવું કહેવાય છે કે શેખોને બારમાં આવા કોઈ પ્લાસ્ટિક કાર્ડની જરૂર પડતી નથી. દુબઈમાં આ વિસ્તારોમાં દારૂ પર છે પ્રતિબંધ? તે જાણી લો.. દુબઈમાં કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ વિસ્તાર એવા છે જેની સરહદ મિડલ ઈસ્ટને મળે છે. યુએઈની રાજધાની અબુધાબીમાં દારૂ લાઈસન્સ લિસ્ટમ ૨૦૨૦માં જ ખતમ કરી દેવાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/