fbpx
રાષ્ટ્રીય

ભારતમાં પણ હવે બ્લુ ટીક માટે દર મહિને ચૂકવવો પડશે ૯૦૦ રૂપિયા ચાર્જ

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્‌વટરે હવે ભારતમાં પણ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતમાં ટિ્‌વટર બ્લુ ટીકની કિંમત ૬૫૦ રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવી છે. વેબ યુઝર્સને હવે ટિ્‌વટરમાં બ્લુ ટીક માટે દર મહિને ૬૫૦ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મોબાઈલ યુઝર્સે તે માટે દર મહિને ૯૦૦ રૂપિયા ચૂકવવા પડશે. એલોન મસ્કે ગયા વર્ષે ટિ્‌વટરને ઇં૪૪ બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. ત્યારથી તેણે ટ્‌વીટરમાં ઘણા ફેરફારો કર્યા છે.

ઈલોન મસ્કે થોડા સમય પહેલા ટિ્‌વટર બ્લુ ટીક સર્વિસની જાહેરાત કરી હતી. જેના હેઠળ ટિ્‌વટરની કેટલીક વધારાની સેવાઓ યુઝ કરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે. ટિ્‌વટરે કેટલાક સમય પહેલા અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં ટિ્‌વટર બ્લુ ટીક સર્વિસ શરૂ કરી હતી. આ દેશોમાં યુઝર્સ માટે ટિ્‌વટરનું બ્લુ ટીક સબસ્ક્રિપ્શન ચાર્જ દર મહિને ૮ ડોલર છે. વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે ૮૪ ડોલર ચૂકવવા પડશે. ્‌ુૈંંીિ છહઙ્ઘિર્ૈઙ્ઘ વપરાશકર્તાઓ પાસેથી ૩ ડોલર વધુ ચાર્જ કરીને ય્ર્ર્ખ્તઙ્મીને કમિશન ચૂકવશે. ત્યારે ભારતમાં પણ હવે ટિ્‌વટર બ્લુ ટીક સર્વિસ યુઝ કરવા માટે વેબ યુઝર્સે દર મહિને ૬૫૦ રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે મોબાઈલ યુઝર્સ માટે તેનો ચાર્જ દર મહિને ૯૦૦ રૂપિયા છે.

જાે કે વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે ૬૮૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ટિ્‌વટર બ્લુ પર મળશે આ ફીચર્સ… જાણી લો.. ટિ્‌વટર બ્લુ સબસ્ક્રિપ્શનની સાથે યુઝર્સને બ્લુ ચેકમાર્ક અથવા ટિક આપવામાં આવે છે. આની સાથે યુઝર્સને ટ્‌વીટ એડિટ કરવાનો, ૧૦૮૦ॅમાં વીડિયો અપલોડ કરવાનો અને રીડર મોડને ઍક્સેસ કરવાનો વિકલ્પ મળશે. આ ઉપરાંત, ટિ્‌વટર વપરાશકર્તાઓને ઓછી જાહેરાતો જ્યારે બિન-સબ્સ્ક્રાઇબર્સને આગામી સમયમાં વધુ જાહેરાતો જાેવા મળશે. કંપનીએ કહ્યું છે કે વેરિફાઈડ યુઝર્સને ટ્‌વીટમાં રિપ્લાય અને ટ્‌વીટમાં પ્રાયોરિટી પણ મળશે. એટલું જ નહીં, આ સેવા લેનારા યુઝર્સ ૪૦૦૦ અક્ષરો સુધીની ટિ્‌વટ પોસ્ટ કરી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/