fbpx
રાષ્ટ્રીય

એરપોર્ટમાં એન્ટ્રી સરળ બનાવા સરકારે આ સુવિધા શરૂ કરી, હવે પેપર બોર્ડિંગપાસની જરૂર નહીં

દિલ્હી એરપોર્ટ ઓપરેટર (ડ્ઢૈંછન્) એ જાહેરાત કરી છે કે માર્ચ ૨૦૨૩ ના અંત સુધીમાં ટર્મિનલ ૨ અને ૩ ના તમામ પ્રવેશ અને બોર્ડિંગ ગેટ પર ડિજીયાત્રા સુવિધા શરૂ કરવામાં આવશે. એપ્રિલ સુધીમાં આ સુવિધા દિલ્હી એરપોર્ટ ટર્મિનલ ૧ ના એન્ટ્રી ગેટ સુધી પણ લંબાવવામાં આવશે. ડીજીયાત્રા સેવામાં પેપરલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરી કરી શકાશે. આમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમથી વેરિફિકેશન થશે.

તેના દ્વારા બોર્ડિંગ પાસ સાથે જાેડાયેલા પેસેન્જરની ચકાસણી કરી શકાશે. નવી ઈ-સુવિધા પેપર બોર્ડિંગ પાસ વેરિફિકેશનને દૂર કરતી વખતે એન્ટ્રી ગેટ, બોર્ડિંગ ગેટ અને સુરક્ષા તપાસની પ્રક્રિયાને ઝડપી બનાવશે. તેનાથી મુસાફરોનો સમય બચશે. આ લગભગ ૧૫ થી ૨૫ મિનિટ બચાવશે. ડિજીયાત્રા શું છે?.. તે જાણો.. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડિજીયાત્રાની રજૂઆત કરવામાં આવી હતી. આ સેવા શરૂઆતમાં દિલ્હી, બેંગલુરુ અને વારાણસી એરપોર્ટ પર શરૂ કરવામાં આવી હતી અને આગામી મહિનાઓમાં વધુ સ્થાનિક એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડિજીયાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પેપરલેસ મુસાફરી માટે પેસેન્જરો પોતાની મુસાફરીની વિગતો ડિજીયાત્રા એપમાં સેવ કરી શકે છે. આ ઈ-સિસ્ટમ આધાર સાથે જાેડાયેલી છે. તે બોર્ડિંગ ગેટ પર ઝડપી તપાસ કરે છે. ચાલો જાણીએ કે ડિજીયાત્રા પર કેવી રીતે નોંધણી કરવી. ડિજીયાત્રા પર કેવી રીતે નોંધણી કરવી તે જાણો.. સૌથી પહેલા તમારે ડ્ઢૈખ્તૈરૂટ્ઠંટ્ઠિ એપ ડાઉનલોડ કરીને ઓપન કરવાની રહેશે. તમારે તમારું ડિજીયાત્રા આઈડી બનાવવું પડશે. આમાં તમારે નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ઓળખનો પુરાવો આપવાનો રહેશે.

બધા દસ્તાવેજાે સબમિટ કર્યા પછી, તમને ડિજીયાત્રા આઈડી આપવામાં આવશે. જાે તમે આધારની વિગતો આપી હોય તો ડિજીયાત્રા માટે તમારું વેરિફિકેશન ઓનલાઈન થશે કારણ કે આધાર કાર્ડમાં તમારી બાયોમેટ્રિક માહિતી હોય છે. જાે કે, જાે તમે આધારની વિગતો સબમિટ કરી નથી, તો તમારે એરપોર્ટ પર ઝ્રૈંજીહ્લનો સંપર્ક કરીને મેન્યુઅલી તમારા ૈંડ્ઢની ચકાસણી કરાવવી પડશે. એરપોર્ટ પર ડિજીયાત્રાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.. સૌપ્રથમ તો તમારે વેરિફિકેશન પછી તમારે એન્ટ્રી ગેટ પર ઈ-ટિકિટ અથવા બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ ઊઇ કોડ સ્કેનર તમારા ૈંડ્ઢ અને મુસાફરીની વિગતોની ચકાસણી કરશે અને ડ્ઢૈખ્તૈરૂટ્ઠંટ્ઠિ ૈંડ્ઢ ચહેરાની ઓળખ અને ચકાસણી કરશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ઇ-ગેટ ખુલશે અને તમે પ્રવેશ કરી શકશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/