fbpx
રાષ્ટ્રીય

PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા વ્યક્તિની શ્રીનગરમાં ધરપકડ કરાઈ

પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં ફૈંઁ સિક્યોરિટી સાથે ફરતા કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી છે. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. ફૈંઁ સુરક્ષા કવચ સાથે તેઓ જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા દેખાય છે. કિરણ સામે નાણાકીય તેમજ ભૌતિક લાભ મેળવવા માટેના આશય સાથે ૈંઁઝ્રની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો. ફૈંઁ સુરક્ષા કવચ મેળવનારા ગુજરાતના એક વ્યક્તિ કે જે કથિત રીતે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ આપતા હતા તેની ત્નશ્દ્ભ પોલીસે શ્રીનગરમાં ધરપકડ કરી છે.

કિરણ પટેલ તરીકે ઓળખાતા આ ઇસમની સામે કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સિ.એન.એન ન્યુઝ ૧૮ દ્વારા પાસે રહેલી હ્લૈંઇ ની કોપીમાં લખેલ છે તે પ્રમાણે જણાવીએ કે, “કિરણ ભાઈએ પોતાને ભારતના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખાવ્યા છે. આ વ્યક્તિએ છેતરપિંડી, બનાવટી અને ઢોંગનો આશરો લઈને નાણાકીય તેમજ ભૌતિક લાભો મેળવવા માટે ગૂંથેલી યોજના હેઠળ ભોળા લોકો સાથે છેતરપિંડી કરી છે”. સીએનએન ન્યૂઝ ૧૮ દ્વારા એક્સેસ કરાયેલા કેટલાક વીડિયો અને ફોટામાં તેને ભારે સુરક્ષા કવચ સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા જાેઈ શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/