fbpx
રાષ્ટ્રીય

CNG અને PNG ના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થશે?!..

કેન્દ્રીય કેબિનેટે નેચરલ ગેસના ભાવ નિર્ધારણ માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે તથા ઝ્રદ્ગય્ અને પાઇપથી મળતા રાંધણ ગેસના બેફામ ભાવ પર અંકુશ મૂકવા ટોચ મર્યાદા લાદી છે. તેનાથી સીએનજી અને પાઇપ્ડ રાંધણ ગેસ (ઁદ્ગય્)ના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થશે અને મોંઘવારીમાં થોડી રાહત મળશે.આ ર્નિણય બાદ દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત પ્રતિકિલોગ્રામ શ્૭૯.૫૬થી ઘટીને શ્૭૩.૫૯ થશે. આ ઉપરાંત ઁદ્ગય્ના ભાવ હજાર ક્યુબિક મીટર દીઠ શ્૫૩.૫૯થી ઘટીને શ્૪૭.૫૯ થશે. મુંબઈમાં સીએનજીના ભાવ કિલોગ્રામ દીઠ શ્૮૭થી ઘટીને શ્૭૯ થશે તથા પીએનજીના ભાવ શ્૫૪થી ઘટીને શ્૪૯ થશે. કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે છઁસ્ ગેસ તરીકે ઓળખાતા જૂના ઓઇલ ફિલ્ડમાંથી ઉત્પાદિત નેચરલ ગેસના ભાવ હવે ક્રૂડ ઓઇલના ભાવને આધારે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી નેચરલ ગેસના ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોના ભાવને આધારે નક્કી કરવામાં આવતા હતા.

પહેલી એપ્રિલથી છઁસ્ ગેસના ભાવ ભારત આયાત કરે છે તેવા ક્રૂડ ઓઇલ (ઇન્ડિયન બાસ્કેટ)ના ભાવના ૧૦ ટકાના આધારે નિર્ધારિત કરાશે. આવા ભાવ પર મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (દ્બદ્બમ્ંે) દીઠ ૬.૫ ડોલરની ટોચની મર્યાદા રહેશે. હાલમાં ગેસના ભાવ પર દ્બદ્બમ્ંે દીઠ ૮.૫૭ ડોલરની ટોચ મર્યાદા છે. સરકારે આ ઉપરાંત તળિયાના ભાવ પણ નિર્ધારિત કર્યા છે, જે દ્બદ્બમ્ંે દીઠ ૪ ડોલર રહેશે. નેચરલ ગેસના ભાવ હવે દર મહિને નિર્ધારિત કરવામાં આવશે. હાલમાં ભાવમાં દ્વિ-વાર્ષિક ધોરણે સુધારો કરવામાં આવે છે. ઊર્જાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળાને પગલે ઓગસ્ટ ૨૦૨૨ સુધીના એક વર્ષમાં પીએનજી અને સીએનજીના ભાવમાં આશરે ૮૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. ક્રૂડ ઓઇલના ઇન્ડિયન બાસ્કેટનો ભાવ હાલમાં બેરલદીઠ ૮૫ ડોલર છે અને આ ભાવના ૧૦ ટકાના ૮.૫ ડોલર થાય છે. જાેકે સરકારે એપીએમ ગેસ પર ટોચની મર્યાદા લાદી હોવાથી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાને દ્બદ્બમ્ંે દીઠ ૬.૫ ડોલરનો ભાવ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/