fbpx
રાષ્ટ્રીય

રિલાયન્સ જિયોના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા, નફામાં ૧૩ ટકાનો થયો વધારો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (ઇૈંન્) ના ટેલિકોમ યુનિટ, રિલાયન્સ જિયોએ શુક્રવારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. માર્ચ ૨૦૨૩ ક્વાર્ટરમાં, રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધીને રૂ. ૪,૭૧૬ કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૪,૧૭૩ કરોડ હતો. કંપનીએ ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં રૂ. ૪,૬૩૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩ ના ચોથા ક્વાર્ટરમાં, ત્ર્નૈની આવક વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધીને ૨૩,૩૯૪ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. ૨૦,૯૦૧ કરોડ હતી. ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં ત્ર્નૈની આવક ૨૨,૯૯૮ કરોડ રૂપિયા હતી. ત્ર્નૈનું ઈમ્ૈં્‌ડ્ઢછ કેટલું હતું?.. તે જાણો… નાણાકીય વર્ષ ૨૦૨૩ ના ચોથા ક્વાર્ટરમાં, ત્ર્નૈની ઈમ્ૈં્‌ડ્ઢછ (કુલ આવક) ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે ૧.૭ ટકા વધીને રૂ. ૧૨,૨૧૦ કરોડ થઈ છે. ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં કંપનીનો ઈમ્ૈં્‌ડ્ઢછ રૂ. ૧૨૦૦૯ કરોડ હતો. વાર્ષિક ધોરણે માર્ચ ક્વાર્ટરમાં ત્ર્નૈનો ઈમ્ૈં્‌ડ્ઢછ ૧૫.૭ ટકા વધ્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ઈમ્ૈં્‌ડ્ઢછ રૂ. ૧૦.૫૫૪ કરોડ હતો, જે આ વખતે વધીને રૂ. ૧૨,૨૧૦ કરોડ થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/