fbpx
રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૭.૩ની તીવ્રતા, અપાઈ ચેતવણી

ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં ભારતીય સમય મુજબ આજે સવારે ૬.૧૧ વાગે ભૂકંપના જાેરદાર ઝટકા મહેસૂસ થયા છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેર્માડેક ટાપુ પર ૭.૩ની તીવ્રતાથી આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનની નીચે ૧૦ કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. આ અગાઉ માર્ચ મહિનામાં પણ ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડમાં માર્ચ મહિનામાં પણ ૭ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પણ કેર્માડેક ટાપુ ઉપર જ આવ્યો હતો. તે સમયે તેની તીવ્રતા રિક્રટર સ્કેલ પર ૭.૦ની હોવાનું કહેવાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/