fbpx
રાષ્ટ્રીય

જીઓમાર્ટ આવનારા સમયમાં મોટા પાયે છટણી કરશે

આગામી દિવસોમાં એક યા બીજી મોટી કંપની મોટા પાયે છટણી કરવાની જાહેરાત કરી રહી છે, તમને જણાવી દઈએ કે હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓનલાઈન હોલસેલ પ્લેટફોર્મ ત્ર્નૈસ્ટ્ઠિંમાંથી એક હજારથી વધુ લોકોને હટાવવાની માહિતી સામે આવી છે. આગળ મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીએ તાજેતરમાં મેટ્રો કેશ એન્ડ કેરી હસ્તગત કરી છે અને કંપની આ કંપનીઓના સંચાલન પર ધ્યાન આપી રહી છે.
કંપનીએ છેલ્લા કેટલાક દિવસોમાં તેની કોર્પોરેટ ઓફિસના ૧,૦૦૦ એક્ઝિક્યુટિવ્સમાંથી ૫૦૦ થી વધુને રાજીનામું આપવા કહ્યું છે. આ સિવાય એક અધિકારીએ જણાવ્યું કે કંપનીએ સેંકડો કર્મચારીઓને પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન એટલે કે પીઆઇપી પર પહેલેથી જ મૂક્યા છે. આ સિવાય અન્ય સેલ્સ કર્મચારીઓને વેરિએબલ પે સ્ટ્રક્ચર પર મૂકવામાં આવ્યા છે. ખર્ચમાં ઘટાડો કરવા માટે આ કાપ આગામી થોડા અઠવાડિયામાં હાથ ધરવામાં આવશે તેમ કહેવાય છે, જેમાં હોલસેલ વિભાગમાં ૧૫,૦૦૦ કર્મચારીઓને બે તૃતીયાંશથી ઘટાડવાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની તેના ૧૫૦ થી વધુ ર્ંઙ્ઘઙ્ઘ હ્લેઙ્મકૈઙ્મઙ્મદ્બીહં ઝ્રીહંીિ માંથી અડધાથી વધુને બંધ કરવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે આ અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી કે આવનારા સમયમાં જે કર્મચારીઓ છટણી થશે તે કયા વિભાગના હશે. પરંતુ એ નિશ્ચિત છે કે જીઓમાર્ટમાં છટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આગળ જતાં મોટા પાયા પર છટણીનું આયોજન પણ થઈ શકે છે.જણાવી દઈએ કે માત્ર જિયોમાર્ટ જ નહીં પરંતુ જાે ટેક સેક્ટરમાં છટણીની વાત કરીએ તો ૨૦૨૩ના આ પાંચ મહિનામાં જ ૨ લાખથી વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. આ વર્ષના અંતમાં હજુ સાત મહિના બાકી છે, આવી સ્થિતિમાં છટણીનો ખતરો વધુ જાેવા મળી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/