fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ જાે બાઈડેનને ભારતના અલગ-અલગ રાજ્યોની ૧૦ અમુલ્ય ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો આજે બીજાે દિવસ છે. પીએમ મોદી વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસ પહોંચ્યા. અહીં રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને જીલ બાઈડેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ જીલ બાઈડેનને ૭.૫ કેરેટનો ગ્રીન ડાયમંડ, પંજાબનું ઘી અને જાે બાઈડેન માટે સોનાનો સિક્કો આપ્યો છે. જાે બાઈડેન અને જીલ બાઈડેને પીએમ મોદીને ખાસ ભેટ આપવાની પણ વ્યવસ્થા કરી છે. વ્હાઇટ હાઉસમાંથી મળેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેન ઁસ્ મોદીને ૨૦મી સદીની શરૂઆતથી હાથથી બનાવેલું, પ્રાચીન અમેરિકન પુસ્તક ગેલી (લેખકે પોતે લખેલા પુસ્તકનું મૂળ સંસ્કરણ) આપશે. સાથે-સાથે ગુજરાતનું (મીઠું) નમક, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીપક આપ્યો છે. ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકમાંથી મૈસુર ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કુશળ કારીગરોએ તૈયાર કરેલું ચાંદીનું નાળિયેર પણ આપ્યું. પંજાબનું ઘી, રાજસ્થાનમાંથી ૨૪દ્ભ હોલમાર્કેડ સોનાનો સિક્કો, ૯૯.૫% કેરેટ ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ આપ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/