fbpx
રાષ્ટ્રીય

UPSC CMS પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ એટલે કે ેંઁજીઝ્ર ઝ્રસ્જી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ ખાલી જગ્યા માટેની પરીક્ષા ૧૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ લેવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે તેમનું એડમિટ કાર્ડ ઓનલાઈન મેળવી શકશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ેંઁજીઝ્ર રિક્રુટમેન્ટ વેબસાઇટ– ેॅજષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ ની મુલાકાત લો. ેંઁજીઝ્ર ઝ્રસ્જી પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા ૧૮ એપ્રિલ ૨૦૨૩ ના રોજ શરૂ થઈ હતી. આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા ૯ મે ૨૦૨૩ સુધી ચાલી હતી. પરીક્ષામાં બેસતા પહેલા, ઉમેદવારોએ પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ વિશે ખૂબ સારી રીતે જાણવું જાેઈએ. આ ખાલી જગ્યામાં ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પેપર કુલ ૫૦૦ ગુણના હશે. જ્યારે ઇન્ટરવ્યુ અથવા પર્સનાસિટી ટેસ્ટ ૧૦૦ ગુણ માટે હશે. તમને જણાવી દઈએ કે લેખિત પરીક્ષામાં બે પેપર હશે. પ્રથમ પેપરમાં ૨૫૦ માર્કસના પ્રશ્નો હશે. તે જ સમયે બીજા પેપરમાં પણ ૨૫૦ માર્કસના પ્રશ્નો હશે. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં લાયક ઠરે છે તેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તરફથી નોટિફિકેશન જાહેર કરીને પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી છે. આ પરીક્ષા માટે વિષયવાર અભ્યાસક્રમ તપાસવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. ેંઁજીઝ્ર ઝ્રસ્જી છઙ્ઘદ્બૈં ઝ્રટ્ઠઙ્ઘિ આ રીતે કરો ડાઉનલોડ ઉમેદવારોની હોલ ટિકિટ મેળવવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ેॅજષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર જાઓ. અને ત્યારબાદ વેબસાઇટના હોમ પેજ પર ઈટટ્ઠદ્બૈહટ્ઠંર્ૈહ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ આગળના પેજ પર ર્ઝ્રદ્બહ્વૈહીઙ્ઘ સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ ઈટટ્ઠદ્બૈહટ્ઠંર્ૈહ, ૨૦૨૩ ની લિંક પર જાઓ. ત્યારબાદ આગળ પૂછવામાં આવેલી વિગતો સાથે લોગિન કરો. ત્યારબાદ લોગીન થતાં જ એડમિટ કાર્ડ ખુલશે. ત્યારબાદ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/