fbpx
રાષ્ટ્રીય

શેરબજારની તોફાની તેજી વચ્ચે આ શેરે ૧ મહિનામાં ૫૦ ટકા જેટલું બમણું ફાયદો આપ્યો

કોરોનાકાળના પટકાયેલા સ્તરેથી બેન્ચમાર્ક સેન્સેક્સ લગભગ ત્રણ ગણો વધ્યો છે. હાલ જીઈદ્ગજીઈઠ ૬૫,૦૦૦ના આંકને વટાવી ગયો છે અને આ સફરમાં તેની કંપનીઓ મલ્ટિબેગર્સ બની છે. માર્ચ ૨૦૨૦ થી જ્યારે કોવિડ-૧૯(ર્ઝ્રદૃૈઙ્ઘ -૧૯) રોગચાળાએ ભારતીય અર્થતંત્રને જાણે થંભાવી દીધું હતું. આ સમય બાદ હવે સેન્સેક્સમાં ૧૫૦% નો વધારો થયો છે. મંગળવારે ઇન્ડેક્સ ૬૫,૫૦૦ પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ સમયગાળામાં ૧૭ જેટલા ઘટકોએ ઈન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે તે ઈક્વિટીના ડેટા દર્શાવે છે. છેલ્લા ૧ મહિનામાં સેન્સેક્સ ૨,૭૨૯.૪૯ અંક અથવા ૪.૩૫% વધ્યો છે પણ આ સમયગાળામાં ઘણા શેર્સ એવા પણ રહ્યા છ જેણે ૫૦%થી વધુ રિટર્ન આપ્યું છે. જીીહજીટ માં ૧ વર્ષમાં ૧૨,૨૮૯.૦૩ અંક અથવા ૨૩.૦૮%નો વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન આ મુખ્ય ઇન્ડેક્સ ખુબ સારું રિટર્ન આપી રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. દ્ગૈકંઅ ની વાત કરીએતો આ ઇન્ડેક્સએ આ સમયગાળા દરમિયાન ૨૨.૪૫% રિટર્ન આપ્યું છે. નિફટીમાં ૩,૫૫૫.૦૦ પોઇન્ટની તેજી નોંધાઈ છે. આજે ૪જુલાઈએ જીીહજીટ ૬૫,૫૮૬.૬૦ ના ઉપલા સ્તરે સર્વોચ્ચ સપાટીએ જાેવા મળ્યો જયારે દ્ગૈકંઅ એ પણ ૧૯,૪૧૩.૫૦ ની જીવનકાળની ઉપલી સપાટી નોંધાવી છે. ૧ જુલાઈ ૨૦૨૨એ જીીહજીટ ૫૭૫૭૦.૨૫ પર અને દ્ગૈકંઅ ૧૭,૧૫૮.૨૫ પરની સપાટીએ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/