fbpx
રાષ્ટ્રીય

સરકારના આ ર્નિણયથી ઓનલાઈન ગેમિંગ કંપનીના શેર ઊંધા માથે પટકાયા

જી.એસ.ટી કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર ૨૮ ટકા ય્જી્‌ લાદ્યા બાદ બુધવારે ૧૨ જુલાઈના રોજ પ્રારંભિક વેપારમાં ડેલ્ટા કોર્પ (ડ્ઢીઙ્મંટ્ઠ ર્ઝ્રિॅ ન્ંઙ્ઘ) જેવા ઓનલાઈન ગેમિંગ શેરોમાં ભારે ઘટાડો થયો હતો. ડેલ્ટા કોર્પનો શેર આજે શરૂઆતના ટ્રેડિંગમાં ૧૦% જેટલો તૂટ્યો હતો. ડેલ્ટા કોર્પનો શેર તેની ?૨૨૨.૧૫ની ૧૦ ટકા નીચી સર્કિટ પર ખૂલ્યો હતો. સવારે ૧૧.૪૨ વાગે આ શેર ૨૩% ઘટાડા સાથે વેપાર કરતો જાેવા મળી રહ્યો હતો. આ ઉપરાંત અન્ય શેર્સમાં પણ અસર પડી હતી. નઝારા ટેકનોલોજીઇસ લિમિટેડ (દ્ગટ્ઠડટ્ઠટ્ઠિ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ન્ંઙ્ઘ)નો શેર ૪ ટકા આસપાસ ગગડીને ટ્રેડિંગ કરી રહ્યો છે. ઓનમોબાઈલ ગ્લોબલ લિમિટેડ (ર્ંહર્દ્બહ્વૈઙ્મી ય્ર્ઙ્મહ્વટ્ઠઙ્મ ન્ંઙ્ઘ) પણ ૪ ટકા ગગડ્યો છે. માત્ર ઝેન્સર ટેકનોલોજીઇસ (ઢીહજટ્ઠિ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ)નો શેર ગ્રીન ઝોનમાં જાેવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે મંગળવારે (૧૧ જુલાઈ) ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ – જી.એસ.ટી (ય્જી્‌) કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર ૨૮ ટકા ય્જી્‌ લાદવાનો ર્નિણય લીધો હતો.

સરકારે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગને જુગાર અને સટ્ટાબાજીની જેમ કાર્યવાહી કરવા યોગ્ય ગણવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે ય્જી્‌ કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. અહીં, આ ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓએ તેમની ચિંતા વ્યક્ત કરી. ઈ-ગેમિંગ ફેડરેશનના સેક્રેટરી મલય કુમાર શુક્લાએ આ પગલાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ર્નિણય ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે ડેલ્ટા કોર્પ લિમિટેડના શેરમાં ઘટાડો થયો છે. ૨૦૦૭ થી અત્યાર સુધીમાં તેણે ૪૬૯.૩૬% નું મજબૂત વળતર આપ્યું છે. તેની ૫૨ સપ્તાહની નીચી કિંમત ૧૭૨.૩૦ રૂપિયા છે અને ૫૨ સપ્તાહની સૌથી વધુ કિંમત ૧૭૨.૩૦ રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. ૫,૯૪૮.૫૩ કરોડ છે. આજે શેર ૧૮૯.૪૦ પાર ૧૧.૫૦ વાગે જાેવા મળ્યો હતો જે સમય શેરમાં ૫૭.૩૦ રૂપિયા અથવા ૨૩.૨૩% નો કડાકો જાેવા મળ્યો હતો. કંપનીનો શેર ૫૨ સપથની નીચલી સપાટી ૧૭૨.૩૦ ચેહ તેની નજીક પહોંચી ગયો છે.

અત્રે નોંધવું રહ્યું કે જ્યારે ગેમિંગની વાત આવે છે ત્યારે ડેલ્ટા કોર્પ સૌથી મોટી કંપની છે. આ કંપની તેના પ્રકારની એક છે કારણ કે તે ભારતમાં એકમાત્ર લિસ્ટેડ કંપની છે જે કેસિનો બિઝનેસમાં પણ છે.કંપની દેશમાં લગભગ ૫૦% સંગઠિત કેસિનોની માલિકી ધરાવે છે. તે પ્રખ્યાત કેસિનોના માલિક છે. આ કંપની પ્રખ્યાત વેબસાઇટની માલિક પણ છે જે પોકર જેવી રમતો માટે લોકપ્રિય છે. તેની માલિકીની પ્રખ્યાત રમતો અને વેબસાઇટ્‌સ સિવાય, કંપનીનો નાણાકીય રેકોર્ડ પણ સારો છે.કંપની પાસે ૩૩.૩% પ્રમોટર હોલ્ડિંગ હોવા છતાં, કંપનીનું લગભગ નજીવું દેવું તેને સારી સ્થિતિમાં મૂકે છે અને આગામી વર્ષોમાં કંપનીને ઉત્તમ વૃદ્ધિની સંભાવના આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/