fbpx
રાષ્ટ્રીય

ફિલ્મ આરઆરઆરના બજેટમાં ઈસરોએ ચંદ્રયાન-૩ બનાવ્યું

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કાઉન્સિલ – ઈસરો (ૈંજીઇર્ં)ના ચંદ્રયાન-૩ મિશનના પ્રક્ષેપણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ૧૪ જુલાઈ, ૨૦૨૩ ના રોજ સવારે ૨.૩૫ કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું છે. તમે આ લોન્ચિંગને લાઈવ જાેઈ શકો છો, જેના વિશે વિગતવાર માહિતી તમને આ અહેવાલ દ્વારા મળશે. ચંદ્રયાન-૩ મિશનના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલને વહન કરતા (એલ એમ વી – ૩) ન્સ્ફ-૩ (લોન્ચ વ્હીકલ માર્ક-ૈંૈંૈં) નું પ્રક્ષેપણ ૈંજીઇર્ંની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ૧૪ જુલાઈના રોજ બપોરના ૨ કલાકે ઈસરોની યુટ્યુબ ચેનલ પર લાઈવ જાેઈ શકો છો. ચંદ્રયાન-૩ એ ઈસરોના ચંદ્રયાન-૨ મિશનની સિક્વલ છે. ચંદ્રયાન-૨ ને સપ્ટેમ્બર ૨૦૧૯ માં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની છેલ્લી ક્ષણોમાં ક્રેશ થયું હતું. પહેલાની જેમ, ચંદ્રયાન-૩માં પણ લેન્ડર અને રોવર છે, જેને પ્રોપલ્શન મોડ્યુલ દ્વારા ચંદ્રની ૧૦૦ કિમીની ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવશે. મિશનનું પ્રાથમિક લક્ષ્ય ચંદ્રયાન-૩ મિશનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. ૈંજીઇર્ંને આ સફળતા મળતાની સાથે જ ભારત ચંદ્રની સપાટી પર અવકાશયાનને સોફ્ટ લેન્ડ કરનાર ચોથો દેશ બની જશે. અગાઉ આ ક્લબમાં અમેરિકા, ભૂતપૂર્વ સોવિયેત સંઘ અને ચીન સામેલ છે. ચંદ્રયાન-૩ મિશન ‘લોન્ચ વ્હીકલ માર્ક ૩’ (એલ એમ વી – ૩) (ન્ફસ્ ૩) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ વખતે ઓર્બિટરને મિશનમાં સામેલ કરવામાં આવ્યું નથી. મિશન હેઠળ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે અને પૃથ્વીના ૧૪ દિવસની બરાબર ચંદ્ર પર કાર્ય કરશે. આ મુન મિશન ગુજરાત માટે ગૌરવની વાત છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ચંદ્રયાન-૩નું લોન્ચિંગ એ ભારતની જ નહીં ગુજરાત અને સુરત માટેની પણ મોટા ગૌરવની વાત રહેશે. જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન ૩ માટે સિરામિક પાર્ટ્‌સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/