fbpx
રાષ્ટ્રીય

ચીની ટામેટાનો ભારતમાં પગ પેસારોનો સામે આવ્યો અવિશ્નીય વિડીયો

ભારતીય બજારમાં ચીની ટામેટાએ પગ પેસારો કર્યો છે. દેશમાં ટામેટા મોંઘા થયા છે, મોંઘવારીના મારને પગલે મોંઘા થયેલા ટામેટા ખાવા સામાન્ય વ્યક્તિના હાથની વાત નથી રહી. ત્યારે ઈન્ડો-નેપાળ બોર્ડર પર તસ્કરીનો ખેલ શરૂ થયો છે. ભારતીય બજારમાં પોતાના ટામેટા ઘુસાડવા ચીની ચાલાકી શરૂ થઈ છે. ચીન વાયા નેપાળ ભારતીય બજારમાં ટામેટા ઘુસાડી રહ્યું છે. હાલના સંજાેગોમાં નેપાળના સરહદી વિસ્તારોમાં ચીનના ટામેટાની બોલબાલા વધી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જે કિલો ટામેટા ભારતમાં ૧૫૦ રૂપિયે કીલોના ભાવે મળી રહ્યા છે, તેની સામે ચીની ટામેટા ૧૦૦ રૂપિયામાં ૫ કિલો મળી રહ્યા છે. કહેવાય છે કે સસ્તુ એટલું સોનુ નહી, પરંતુ ટામેટાની બાબતમાં આ કહેવાત ખોટી સાબિત થઇ રહી છે અને સસ્તુ ટામેટું સોના બરાબર સાબિત થઇ રહ્યું છે. એક અંદાજ મુજબ નેપાળથી ગોરખપુરના બજારોમાં રોજના ૧૫થી ૨૦ ટન ટામેટાનો જથ્થો ઠલવાય છે. એટલે કે નેપાળ બોર્ડર પરથી ભારતમાં ટામેટાની તસ્કરી ચાલી રહી છે. ચીનના ટામેટા નેપાળમાં ૪૦થી ૫૦ના કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. સસ્તા હોવાથી નેપાળી ટામેટાની ભારતીય બજારમાં માગ વધી છે. બેંગાલુરૂ અને નાસિકની સરખામણીએ નેપાળી ટામેટા સસ્તા, હોવાથી ભારતીય બજારમાં નેપાળી ટામેટા ખરીદાઇ અને ખવાઈ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/