fbpx
રાષ્ટ્રીય

Sensex ૬૭૦૦૦ને પાર પહોંચ્યો, Nifty પણ ઉપલા સ્તરે

જુલાઈમાં શેરબજારમાં લગભગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. બજારના મુખ્ય સૂચકાંકો નવી ઊંચાઈએ ટ્રેડ (જીીહજીટ શ્ દ્ગૈકંઅ ન્ૈકી ્‌ૈદ્બી ૐૈખ્તર) થઈ રહ્યા છે. આ શ્રેણીમાં મ્જીઈ સેન્સેક્સ પ્રથમ વખત ૬૭૦૦૦ ને પાર કરી ગયો છે. ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ ૬૭,૦૦૭ની સપાટીને સ્પર્શ્યો હતો જે લાઈફટાઈમ હાઈ છે. નિફ્ટીએ પણ ૧૯,૮૧૯ની ઊંચી સપાટી બનાવી છે. શેરબજારમાં તેજીના કારણો જાે જણાવીએ તો સૌપ્રથમ તો મજબૂત વૈશ્વિક સંકેત કહી શકાય અને ડોલર સામે રૂપિયો વધી રહ્યો છે પણ કહી શકાય લાર્જકેપ સ્ટોક્સની ખરીદી પણ એક તેજી નું કારણ માની શકાય છે અને જાે મહત્વનું કારણ જાે માની શકાય તેમ હોય તો વિદેશી રોકાણકારોની ખરીદીને કહી શકાય. શેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો મ્જીઈનો ૩૦ શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૩૯.૦૩ પોઈન્ટ એટલે કે ૦.૩૬ ટકાના વધારા સાથે ૬૬,૮૨૮.૯૬ ના સ્તર પર ખુલ્યો. આ સિવાય એનએસઈનો ૫૦ શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી ૭૬.૦૫ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકાના વધારા સાથે ૧૯,૭૮૭.૫૦ ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. આ તેનો નવો રેકોર્ડ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/