fbpx
રાષ્ટ્રીય

ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, Sensex ૬૭૦૭૪ ઉપર ખુલ્યો

સતત તેજી નોંધાવનાર ભારતીય શેરબજારની આજે વીકલી એક્સપાયરી એટલેકે ગુરુવારે ૨૦ જુલાઈ ૨૦૨૩ ના રોજ ફ્લેટ શરૂઆત થઇ છે. જાેકે આજે કારોબારનો પ્રારંભ સેન્સેક્સ અને નિફટીએ લાલ નિશાન નીચે કર્યો છે. અત્યંત નજીવા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. સેન્સેક્સ ૬૭,૦૭૪.૩૪ જયારે નિફટી ૧૯,૮૩૧.૭૦ ઉપર ખુલ્યો હતો.

બુધવારે પણ ભારતીય શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થયા હતા. સેન્સેક્સ ૩૦૨.૩૦ અંક અથવા ૦.૪૫% વધારા સાથે ૬૭,૦૯૭.૪૪ ઉપર બંધ થયો હતો. આ સામે નિફટીએ ૯,૮૩૩.૧૫ ઉપર કારોબાર સમેટયો હતો. આ સમયે ઇન્ડેક્સમાં ૮૩.૯૦ પોઇન્ટ મુજબ ૦.૪૨% ની તેજી જાેવા મળી હતી. બુધવારના કારોબાર દરમિયાન બંને મુખ્ય ઈન્ડેક્સએ નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. બુધવારે ૧૯ જુલાઈના કારોબાર દરમિયાન સેન્સેક્સ ૬૭,૧૭૧.૩૮ ના અને નિફટી ૧૯,૮૫૧.૭૦ ના સર્વોચ્ચ સ્તરે જાેવા મળ્યો હતો.

યુનાઇટેડ કિંગડમમાં ફુગાવો જૂનમાં અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં વધુ નરમ થયા બાદ બુધવારે યુએસ ડોલરમાં ઉછાળો આવ્યો હતો જેના કારણે અન્ય મુખ્ય ચલણો સામે પાઉન્ડ તીવ્ર ઘટાડો થયો હતો. બ્રિટનનો ફુગાવાનો દર એક વર્ષમાં સૌથી ધીમો ૭.૯ ટકા હતો, ડેટા અનુસાર જે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પર વ્યાજદરમાં તીવ્ર વધારો કરવાનું ચાલુ રાખવાનું દબાણ ઓછું કરશે. રોઇટર્સ દ્વારા મતદાન કરાયેલ અર્થશાસ્ત્રીઓએ મોટે ભાગે મેના ૮.૭ ટકાથી જૂનથી ૧૨ મહિનામાં ૮.૨ ટકાની નાની મંદીની આગાહી કરી હતી.

હ્લૈંૈં અને ડ્ઢૈંૈં દેતા પર પણ એક નજર કરીએ તો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈં) એ રૂ. ૧,૧૬૫.૪૭ કરોડના શેર ખરીદ્યા છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડ્ઢૈંૈં) એ ૧૯ જુલાઈના રોજ રૂપિયા ૨,૧૩૪.૫૪ કરોડના શેર વેચ્યા હતા એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ)ના સૂત્રો તરફથી માહિતી ઉપલબ્ધ થઇ છે. દ્ગજીઈ પર હ્લશ્ર્ં પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ પર પણ નજર કરીએ તો, દ્ગજીઈ એ ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને ઇમ્ન્ બેંકને જાળવી રાખતા, ૨૦ જુલાઈ માટે ન્શ્‌ ફાઈનાન્સ હોલ્ડિંગ્સ અને પોલિકેબ ઈન્ડિયાને તેની હ્લશ્ર્ં પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યા છે. હ્લશ્ર્ં સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે.

આજની અગત્યની ઘટના પર પણ જાે નજર કરીએ તો, ડાઉ સતત ૮મા દિવસે ઉછળ્યો અને ૩૫૦૦૦ને પાર દેખાયો હતો અને જાે ત્નૈર્ંં ફાઇનાન્સનું ડિમર્જરઃ ઇૈંન્માં સ્પેશિયલ પ્રી-ઓપન સેશન પણ થયું હતું નિફ્ટી જાયન્ટ્‌સ ઈન્ફોસિસ અને ૐેંન્ના પરિણામ જાહેર થયા હતા અને ગઈકાલે અને આજે આવેલા ૭ હ્લશ્ર્ં પરિણામો પર કાર્યવાહી પણ કરવામાં આવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/