fbpx
રાષ્ટ્રીય

વેલ્થ મેનેજમેન્ટ કંપનીએ ૪૦૦% વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી

૨૮ જુલાઈ રેકોર્ડ ડેટ નક્કી કરાઈ

વેલ્થ મેનેજમેન્ટ કંપની ૩૬૦ ર્ંદ્ગઈ ઉછસ્ ન્ંઙ્ઘ એ શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૧૩.૪% વધીને રૂપિયા ૧૮૧ કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૧૬૦ કરોડ હતો. કંપનીએ શેરધારકોને મોટી ભેટ આપી છે. રોકાણકારો માટે ૪૦૦% ના બમ્પર બીજા વચગાળાના ડિવિડન્ડ(ૈંહંીિૈદ્બ ડ્ઢૈદૃૈઙ્ઘીહઙ્ઘ)ની જાહેરાત કરવામાં આવી છે. મ્જીઈ પર કંપનીનો શેર ૧.૦૫% ઘટીને રૂ. ૫૧૫.૭૫ પર બંધ થયો હતો.

૩૬૦ ર્ંદ્ગઈ ઉછસ્ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ૧ રૂપિયાના ફેસ વેલ્યુના આધારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૪૦૦ ટકાના બીજા વચગાળાના ડિવિડન્ડ એટલે કે ૪ રૂપિયા પ્રતિ શેરની ભલામણ કરી છે. કંપનીએ આ માટે ૨૮ જુલાઈની રેકોર્ડ ડેટ (૩૬૦ ર્ંદ્ગઈ ઉછસ્ ડ્ઢૈદૃૈઙ્ઘીહઙ્ઘ ઇીષ્ઠર્ઙ્ઘિ ડ્ઢટ્ઠંી) નક્કી કરી છે.

૩૬૦ ર્ંદ્ગઈ ઉછસ્ અગાઉ ૈંૈંહ્લન્ વેલ્થ મેનેજમેન્ટ તરીકે ઓળખાતું હતું.એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક ૧૭.૬ ટકા વધીને રૂ. ૪૩૪ કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૩૬૯ કરોડ હતી. અમને વિશ્વાસ છે કે ભારતની લાંબા ગાળાની સર્વસમાવેશક વૃદ્ધિનું વલણ ખાસ કરીને ૐદ્ગૈં અને ેંૐદ્ગૈં સેગમેન્ટ માટે સંપત્તિ સર્જનને આગળ વધારશે, એમ ૩૬૦ ર્ંદ્ગઈ ઉછસ્ ના સ્ડ્ઢ અને ઝ્રઈર્ં કરણ ભગતે જણાવ્યું હતું.

૩૬૦ ર્ંદ્ગઈ ઉછસ્ ના શેરે એક મહિનામાં ૧૫% સુધીનું વળતર આપ્યું છે. જાેકે, છેલ્લા ૬ મહિનામાં કંપનીનું વળતર નફાકારક રહ્યું નથી. કંપનીના શેરમાં ૪૭%નો ઘટાડો થયો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. ૧૮,૪૧૨.૫૦ કરોડ છે.

કંપનીનું નિવેદન એ પ્રકારે હતું કે, “અમે દૃઢપણે માનીએ છીએ કે ભારતના લાંબા ગાળાના સમાવેશી વૃદ્ધિના વલણો એકંદર સંપત્તિ સર્જનને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે અને ખાસ કરીને ૐદ્ગૈં અને ેંૐદ્ગૈં સેગમેન્ટ માટે વધતું નાણાકીયકરણ અને ક્લાયન્ટ ર્જીॅરૈજંૈષ્ઠટ્ઠંર્ૈહ માં આ સેગમેન્ટમાં અપ્રમાણસર વધારો કરશે” તેમ ૩૬૦ ર્ંદ્ગઈ ના ફાઉન્ડર , સ્ડ્ઢ અને સીઈઓ કરણ ભગતએ જણાવ્યું હતું. વધુમાં કંપનીએ કહ્યું, કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૪ રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના બીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. આ ઉપરાંત, કંપનીએ આ હેતુ માટે ૨૮ જુલાઈની રેકોર્ડ તારીખ નક્કી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/