fbpx
રાષ્ટ્રીય

વિદેશમાં દેશની ભાષા પર ભાર આપવા આ ફોરેનરે કરી એવી વાત કે વિચારમાં પડી જશો

આ ફોરેનરે માતૃભાષાને લઈ એવી વાત કરી છે કે તમે પણ વિચારમાં પડી જશો. સિડની ખાતે સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્યાના નાગરિકે ફોરેનર હોવા છતાં આ કાર્યર્ક્મમાં સ્ટેજ પરથી હિન્દીમાં વાત કરીને એક મેસેજ આપ્યો છે. માતૃભાષા ના અભિમાન અને એના પર વળગી રહેવા માટે સિડની ખાતે સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્યાના નાગરિકે ફોરેનર હોવા છતાં આ કાર્યર્ક્મમાં સ્ટેજ પરથી હિન્દીમાં વાત કરીને એક મેસેજ આપ્યો છે. જેમાં તે લોકોને પોતાની માતૃભાષાને વળગી રહેવા માટે કહે છે. તેને કહ્યું કે અંગ્રેજ છે એટલેકે વિદેશના લોકોને આની ભાષા આવડટી નથી. પરંતુ હિંદુસ્તાનમાં લોકો એક નહીં પરંતુ ૫ ભાષા જાણે છે. તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાષા બોલે છે. પરંતુ તેમનું કહેવું છે કે દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાં ઘરના લોકો પોતાના બાળકોને અંગ્રેજી પર ભાર મૂકે છે. માતૃભાષામાં વાત કરવાની જગ્યાએ તેઓ અંગ્રેજીમાં ગણન આપે છે પરંતુ પોતાની માતૃ ભાષાને મહત્વ આપતા નથી જેથી તેમણે આ વિચારધારા બદલવાની જરૂર છે તેવું જણાવ્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/