fbpx
રાષ્ટ્રીય

દેશની અગ્રણી હોટેલ બિઝનેસ કંપની ITC ને DEBT FREE : બનાવાશે ITC MD સંજીવ પૂરી

ૈં્‌ઝ્ર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી(જીટ્ઠહદ્ઘૈદૃ ઁેિૈ)એ કહ્યું છે કે ડિમર્જ્‌ડ હોટેલ બિઝનેસ (ૈં્‌ઝ્ર ર્રંીઙ્મ ઙ્ઘીદ્બીખ્તિીિ)નું બુકકીપિંગ મજબૂત હશે અને કંપની દેવામુક્ત(ડ્ઢીહ્વં હ્લિીી) પણ બનશે. વિશ્લેષકો સાથેની ચર્ચામાં પુરીએ જણાવ્યું હતું કે એકવાર હોટેલ બિઝનેસ માટે અલગ કંપનીની રચના કરવામાં આવે તો તે જરૂર પડશે તો ડેટ, ઇક્વિટી અથવા વ્યૂહાત્મક રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરી શકશે. નવી કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરશે કે આવી મૂડીની ક્યારે જરૂર પડશે એમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે નવી કંપની ઓછી મૂડીની જરૂરિયાતવાળા મોડલ પર કામ કરશે. પુરીએ જણાવ્યું હતું કે ૈં્‌ઝ્ર ૪૦ ટકા હિસ્સા સાથે કંપનીમાં તેનું રોકાણ ચાલુ રાખશે. નવી કંપનીની કામગીરી સ્થિર રહેશે અને તેને ૈં્‌ઝ્રની સંસ્થાકીય શક્તિ દ્વારા પણ ટેકો મળશે. જણાવી દઈએ કે ૈં્‌ઝ્રના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ૨૪ જુલાઈના રોજ તેની બેઠકમાં હોટેલ બિઝનેસને અલગ કરીને તેના માટે અલગ કંપની બનાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બાદમાં આ હોટેલ કંપનીને પણ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે.

શેરની સ્થિતિ તો જણાવીએ તો, ૈં્‌ઝ્ર ર્રંીઙ્મ ઙ્ઘીદ્બીખ્તિીિ ની જાહેરાત બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ૈં્‌ઝ્રના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે શેર રૂ.૪૬૪.૫૫ પર બંધ રહ્યો હતો. શેરની કિંમત એક દિવસ પહેલાની સરખામણીમાં ૧.૬૦% ઘટી છે. આ બાદ શુક્રવારે શેર લીલા નિશાન ઉપર નજરે પડ્યો હતો. શુક્રવારે (_ ૈં્‌ઝ્ર ન્ંઙ્ઘ જરટ્ઠિી ઁિૈષ્ઠી (૯.૩૦ ટ્ઠદ્બ) ઃ ૪૬૮.૪૦ ૩.૩૫ (૦.૭૨%) _) ૨૮ જુલાઈ ૨૦૨૩ ના રોજ સવારે ૯.૩૦ વાગે શેર ૦.૭૨% વધારા સાથે કારોબાર કરતો જાેવા મળ્યો હતો. ૨૪ જુલાઈ, ૨૦૨૩ ના રોજ, ૈં્‌ઝ્ર લિમિટેડના બોર્ડે હોટલના વ્યવસાયને ડિમર્જ કરવા માટે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ પગલું લાંબા સમયથી અપેક્ષિત અને તેના રોકાણકારો દ્વારા અનુમાનિત હતું.

જાેકે, જાહેરાત બાદ શેરના ભાવમાં લગભગ ૪% અને અન્ય ૩%નો ઘટાડો થયો હતો પણ શુક્રવારે રોનક પરત ફરી હતી. નવી એન્ટિટીમાં, ૈં્‌ઝ્ર ૪૦ ટકા ઇક્વિટી સીધો જ ધરાવે છે જ્યારે બાકીની ૬૦ ટકા કંપનીના શેરધારકોની માલિકીની રહેશે.
કંપનીની સ્થિતિ જણાવીએ તો, ૈં્‌ઝ્ર પાસે ૭૦ થી વધુ સ્થાનો પર ૧૨૦ થી વધુ હોટેલ્સ અને ૧૧,૬૦૦ રૂમ છે અને તે ટાટા ગ્રૂપની ઇન્ડિયન હોટેલ્સ કંપની સાથે સ્પર્ધા કરે છે. છેલ્લા દાયકામાં બિઝનેસે ૈં્‌ઝ્રની આવક અને વ્યાજ અને કર પહેલાંની કમાણીમાં ૫% કરતા ઓછો ફાળો આપ્યો છે, જેફરીઝના વિશ્લેષકોએ તાજેતરમાં નોંધ્યું હતું. કે તે મૂડી ખર્ચના ૨૦% થી વધુ હિસ્સો ધરાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/