fbpx
રાષ્ટ્રીય

ચીનની અર્થવ્યવસ્થાની ખરાબ હાલત, બહુરાષ્ટ્રીય કંપનીઓને નથી મળી રહ્યા ખરીદદારો

હાલના સમયમાં સમગ્ર વિશ્વ ચીનને લઈને ખૂબ જ સાવચેતીથી આગળ વધી રહ્યું છે. તેનું કારણ કોવિડ પછી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદી છે અને સતત પ્રયાસો છતાં પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. બેંકોથી લઈને ચિપ ઉત્પાદકો સુધીની કંપનીઓ આને ધ્યાનમાં રાખીને પોતાની નવી વ્યૂહરચના બનાવી રહી છે, ત્યારે કન્ઝ્‌યુમર પ્રોડક્ટ સેગમેન્ટમાં કામ કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓને ખરીદદાર પણ નથી મળી રહ્યા. ચીનમાં ગ્રાહક ઉત્પાદનોની માંગ સતત ઘટી રહી છે. ઁિર્ષ્ઠંીિ શ્ ય્ટ્ઠદ્બહ્વઙ્મીથી ૈંહંીઙ્મ, ન્’ર્ંિીટ્ઠઙ્મ, સ્ટ્ઠજંીષ્ઠિટ્ઠઙ્ઘિ અને ન્ફસ્ૐ સુધીના ગ્રાહકો ચીનમાં તેમના ઉત્પાદનોની રાહ જાેઈ રહ્યા છે.

ચીન વિશે મલ્ટીનેશનલ કંપનીઓનો શું અભિપ્રાય છે?જે જણાવીએ તો, ચીનમાં આર્થિક મંદીથી લગભગ દરેક ક્ષેત્રની કંપનીઓ પરેશાન છે. જાણો શું કહે છે આ ૬ કંપનીઓપ જે જણાવીએ, પહેલી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કંપની વિષે જણાવીએ તો, ટાઇડ ડિટર્જન્ટનું ઉત્પાદન કરતી કન્ઝ્‌યુમર ગુડ્‌સ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (ઁશ્ય્)ના એકંદર વેચાણમાં એક ટકાનો ઘટાડો થયો છે. આ મુખ્યત્વે ગ્રેટર ચાઇના ક્ષેત્રમાં નબળી માંગને કારણે છે. બીજી ઇન્ટેલ કંપની વિષે જણાવીએ તો, ચિપ નિર્માતા કંપની ઇન્ટેલના સીઇઓ પેટ ગ્લેસિંગર કહે છે કે કોવિડ પછી અહીંના લોકોએ જે રીતે પુનરાગમન કર્યું છે તે રીતે ચીનના બજારમાં પુનરાગમન થયું નથી. જાેકે કંપનીનું કામ સંતોષકારક છે. ત્રીજી માસ્ટરકાર્ડ કંપની વિષે જણાવીએ તો, પેમેન્ટ ગેટવે સર્વિસ પૂરી પાડતી કંપનીનું કહેવું છે કે ૨૦૧૯ની સરખામણીમાં ચીનમાં બહારથી આવતા પ્રવાસીઓની સંખ્યા હજુ અડધી છે.

જાે કે કોવિડ પહેલા ચીનથી બહાર જતા મુસાફરોની સંખ્યા ૭૦ ટકાની બરાબર પહોંચી ગઈ છે. તેનાથી ક્યાંકને ક્યાંક કંપનીના બિઝનેસ પર અસર પડી રહી છે. ચોથી લોરિયલ કંપની વિષે જણાવીએ તો, બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપની લોરિયલના સીઈઓ નિકોલસ હિરોનિમસ કહે છે કે ચીનનું બજાર વધી રહ્યું છે, પરંતુ દરેક વ્યક્તિએ અપેક્ષા રાખી હતી તે રીતે નથી. પાંચમી ન્ફસ્ૐ કંપની વિષે જણાવીએ તો, ફ્રેન્ચની લક્ઝરી પ્રોડક્ટ કંપની ન્ફસ્ૐનું કહેવું છે કે ચાઈનીઝ માર્કેટમાં રિકવરી શરૂ થઈ ગઈ છે. બીજા ક્વાર્ટરમાં જાેરદાર માંગ જાેવા મળી રહી છે. છેલ્લી અને છઠ્ઠી ન્ય્ એનર્જી કંપની વિષે જણાવીએ તો, ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં કામ કરતી કંપની, એલજી એનર્જી ચીનમાં નબળી માંગનો સામનો કરી રહી છે.

કંપનીઓની ચીનમાં ગમે તે હાલત હોય પણ તે કંપનીઓની ભારતમાં મજબૂતી દેખાઈ રહી છે જાે તે જણાવીએ તો, ચીનથી વિપરીત, કોવિડ પછી ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારો જાેવા મળ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે દેશમાં માંગમાં સુધારો જાેવા મળ્યો છે. તે જ સમયે, ૈંસ્હ્લએ પણ ભારતની આર્થિક વૃદ્ધિ સારી રહેવાની આગાહી કરી છે. ૈંસ્હ્લનો અંદાજ છે કે ૨૦૨૩-૨૪માં ભારતનો ય્ડ્ઢઁ વૃદ્ધિ દર ૬.૧ ટકા રહેશે, જે તેના અગાઉના ૫.૯ ટકાના અંદાજ કરતાં વધુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/