fbpx
રાષ્ટ્રીય

ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી જી અને ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના પ્રભારી શ્રી ક્રિષ્ના અલાવરુ જી દ્વારા બેંગલોર, કર્ણાટક ખાતે 3 દિવસીય આયોજિત ભારત દેશ નું સૌથી વિશાળ રાષ્ટ્રીય યુવા સંમેલન ‘બહેતર ભારત કી બુનિયાદ’

તા: ૨૬-૨૭-૨૮ ના રોજ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી જી અને ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના પ્રભારી શ્રી ક્રિષ્ના અલાવરુ જી દ્વારા બેંગલોર, કર્ણાટક ખાતે 3 દિવસીય આયોજિત ભારત દેશ નું સૌથી વિશાળ રાષ્ટ્રીય યુવા સંમેલન ‘બહેતર ભારત કી બુનિયાદ’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રભારી શ્રી રાજેશકુમાર સિન્હા (સન્ની) જી તથા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા જીના નેતૃત્વ માં ગુજરાત સહિત અમરેલી જિલ્લા માંથી.. અમરેલી, વડીયા, કુકાવાવ વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ મોનીલ ભાઈ ગોંડલીયા, પ્રદેશ પ્રવક્તાતથા પ્રદેશ મિડિયા કોર્ડિનેટર.નિર્મળ પટેલ તથા સમગ્ર ભારત માંથી પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને કોંગ્રેસ પક્ષ ના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજી ,કર્ણાટક રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી સીધ્ધારમયા તથા નાયબ મુખ્યમંત્રી શ્રી ડિ.કે શીવકુમાર,સચીન પાયલોટ, દિગ્વીજય સિંહ તથા વરીષ્ઠ સાથે વિવિધ વક્તાઑ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/