fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનની આ યુનિવર્સિટીના શિક્ષક-વિદ્યાર્થીઓના ૫૦૦૦થી વધુ સ્સ્જી વીડિયોએ મચાવી ધૂમ

પાકિસ્તાનમાં અશ્લીલ વીડિયો(સ્સ્જી જષ્ઠટ્ઠહઙ્ઘટ્ઠઙ્મ)નું મોટું સ્કેન્ડલ પકડાયું.. પોલીસને એક યુનિવર્સિટી વિશે માહિતી મળી છે કે અહીં કેટલાક અસામાજિક તત્વો ડ્રગ્સનો ધંધો ચલાવી રહ્યા છે. યુનિવર્સિટી ખૂબ પ્રખ્યાત હતી, તેથી પોલીસ વધુ કઈ કરી શકી નહીં, પરંતુ શાંતિથી તેની તપાસમાં જાેડાઈ ગઈ. તપાસ બાદ પોલીસને કેટલીક એવી કડીઓ મળી છે, જેણે માત્ર પોલીસમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. પોલીસને જે પણ પુરાવા મળ્યા તે માત્ર ડ્રગ્સ પૂરતા જ સીમિત ન હતા, પરંતુ યુનિવર્સિટીની ૫૫૦૦ મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીઓના અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા હતા.

તેમને ડ્રગ્સ આપવામાં આવતું હતું અને પછી તેમને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા અને અન્ય છોકરીઓને પણ લાવવાનું કહેવામાં આવતું હતું. આ કેસમાં દેશની સરકારના એક મંત્રીના પુત્રનું નામ પણ સામે આવ્યું હતું. આ મામલો પાડોશી દેશ પાકિસ્તાન સાથે સંબંધિત છે, જ્યાં એક સેક્સ સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે અને તેને દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ કહેવામાં આવી રહ્યું છે. પોલીસને કેવો સુરાગ મળ્યો?.. જે જણાવીએ તો, ખરેખર, આ ઘટના ઈસ્લામિયા યુનિવર્સિટી, બહાવલપુર, પાકિસ્તાનની છે. જે ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટી છે અને જે અહીં એડમિશન લે છે તે પોતાને નસીબદાર માને છે. એક દિવસ પોલીસને માહિતી મળે છે કે આ યુનિવર્સિટીમાં ડ્રગ્સનો કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે. જે બાદ પોલીસ તેમના બાતમીદારોને એલર્ટ કરે છે અને ચૂપચાપ કેસની તપાસમાં લાગી જાય છે. જેથી અહીં સમગ્ર ડ્રગ્સ નેક્સસનો નાશ કરી શકાય, પરંતુ ૨૧ જુલાઈ ૨૦૨૩ના રોજ બહાવલપુર વિસ્તારમાં ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે જ એક વાહન ત્યાં આવે છે અને પોલીસ તેને ચલાવનાર વ્યક્તિની પૂછપરછ કરે છે. આ વ્યક્તિ નશામાં હતો અને તેનું વર્તન પણ ઘણું અલગ હતું. પોલીસને શંકા છે કે તેણે ડ્રગ્સ લીધું છે. તે પોલીસને દાદાગીરી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસકર્મીની સામે કંઈ કામ કરતું નથી. જે બાદ આ સમગ્ર સ્કેન્ડલ ભાર આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/