fbpx
રાષ્ટ્રીય

ઓગસ્ટમાં કરદાતાઓ માટે ઘણી મહત્વની ડેડલાઈન આવી રહી છે, હવે તેને ચૂકશો નહીં

પગારદાર કરદાતાઓ, વ્યવસાય માલિકો, વ્યાવસાયિકો માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ૈં્‌ઇ)ની અંતિમ તારીખ ૩૧ જુલાઈ પહેલા જ પસાર થઈ ગઈ છે. હવે ઓડિટ હેઠળની કંપનીઓ અને વિલંબિત અથવા સંશોધિત ૈં્‌ઇ ફાઇલ કરતી કંપનીઓ માટે હવે અંતિમ તારીખ ઓક્ટોબર અને ડિસેમ્બરમાં આવવાની છે. ટેક્સને લઈને ઓગસ્ટ મહિનામાં કેટલીક મહત્વપૂર્ણ તારીખો છે જે કરદાતાઓ માટે મહત્વપૂર્ણ છે. જુલાઈ ૨૦૨૩ માટે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (્‌ડ્ઢજી) અથવા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (્‌ઝ્રજી) જમા કરવાની છેલ્લી તારીખ ૭ ઓગસ્ટ છે. વર્ષ ૨૦૨૩ના જૂન મહિના માટે કલમ ૧૯૪-ૈંછ, ૧૯૪સ્ અને ૧૯૪જી હેઠળ કર કપાત માટે ્‌ડ્ઢજી પ્રમાણપત્ર ઇશ્યૂ કરવાની છેલ્લી તારીખ ૧૪મી ઓગસ્ટ છે. જાે ્‌ડ્ઢજી/્‌ઝ્રજી કોઈપણ સરકારી ઓફિસમાં જુલાઈ માટે ચલણ વિના કાપવામાં આવ્યા હોય તો ત્યાં ફોર્મ ૨૪ય્ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫મી ઑગસ્ટ છે. કલમ ૧૯૪-ૈંછ, ૧૯૪સ્ ૧૯૪-ૈંમ્ અને ૧૯૪જી હેઠળ જુલાઈમાં કર કપાત માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ જારી કરવાની નિયત તારીખ ૩૦ ઓગસ્ટ છે. જે કરદાતાઓ ૩૧મી ઑક્ટોબર ૨૦૨૩ સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે, તેઓ માટે ૩૧મી ઑગસ્ટ સુધી ફોર્મ ૯છ હેઠળ અરજી ફાઇલ કરવા માટે કલમ ૧૧(૧) હેઠળ પાછલા વર્ષની આવકને આવતા વર્ષે અથવા ભવિષ્યમાં લાગુ કરવાની સુવિધા મેળવવાનો સમય છે. કલમ ૧૦(૨૧) અને કલમ ૧૧(૧) હેઠળ ફોર્મ ૧૦ ફાઇલ કરવાની પણ આ છેલ્લી તારીખ છે.
આ વ્યક્તિઓએ ૈં્‌ઇ ફાઈલ કરવાની જરૂર નથી.. જે જણાવીએ તો, જે વ્યક્તિઓ ૭૫ વર્ષની થઈ ગઈ છે અને જેમની આવકનો સ્ત્રોત માત્ર પેન્શન છે તેઓને આ ૈં્‌ઇ ફાઈલ કરવાથી મુક્તિ અપાયેલી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. નિયમો અનુસાર, તેમની આવકનો સ્ત્રોત પેન્શન અને બેંકમાં જમા કરાયેલા નાણાંમાંથી મળતું વ્યાજ હોવું જાેઈએ. આ સિવાય જે બેંકમાં પેન્શન આવી રહ્યું છે તેને સરકાર દ્વારા સૂચિત કરવું પડશે. નવા નિયમ હેઠળ સરકારે અગત્યની જાહેરાત કરી છે. નોંધવું રહ્યું કે વર્ષ ૨૦૨૧ થી ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને આ રાહત આપી હતી. ફાઇનાન્સ એક્ટ-૨૦૨૧ હેઠળ આવકવેરા અધિનિયમ, ૧૯૬૧માં નવી કલમ ૧૯૪-ઁનો સમાવેશ ૭૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને, જેમને પેન્શન મળે છે અને જેઓ બેંક ડિપોઝિટમાંથી વ્યાજ મેળવે છે તેમને ૈં્‌ઇ ફાઇલ કરવામાંથી મુક્તિ આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/