fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય કેબિનેટે ૧૪,૯૦૩ કરોડ રૂપિયાના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને આપી મંજૂરી

દેશમાં ડિજિટલ ઈન્ડિયા (ડ્ઢૈખ્તૈંટ્ઠઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ) કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે ૧૪,૯૦૩ કરોડ રૂપિયાના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે ૧લી જુલાઈ, ૨૦૧૫ ના રોજ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સફળ કાર્યક્રમ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે આજે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. આજની જાહેરાત ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે, સેવાઓમાં ડિજિટલ એક્સેસ ચલાવશે અને ભારતના ૈં્‌ અને ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમને સમર્થન આપશે.
કાર્યક્રમમાં કેટલીક મહત્વની માહિતી સામે આવી જેમાં જણાવીએ, ૬.૨૫ લાખ આઇટી પ્રોફેશનલ્સને ફ્યુચર સ્કિલ પ્રાઇમ પ્રોગ્રામ હેઠળ પુનઃકુશળ અને ઉચ્ચ-કુશળ બનાવવામાં આવશે. ૨.૬૫ લાખ લોકોને માહિતી સુરક્ષા અને શિક્ષણ જાગૃતિ તબક્કો (ૈંજીઈછ) પ્રોગ્રામ હેઠળ માહિતી સુરક્ષામાં તાલીમ આપવામાં આવશે. ૫૪૦ વધારાની સેવાઓ યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ (ેંસ્છદ્ગય્) એપ્લિકેશન/ પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ થશે. હાલમાં ેંસ્છદ્ગય્ પર ૧,૭૦૦ થી વધુ સેવાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન હેઠળ વધુ ૯ સુપર કોમ્પ્યુટર ઉમેરવામાં આવશે. આ પહેલાથી જ હાજર ૧૮ સુપર કોમ્પ્યુટર ઉપરાંત છે. મ્રટ્ઠજરૈહૈ, છૈં સક્ષમ મલ્ટી લેંગવેજ ટ્રાન્સલેશન ટૂલ (હાલમાં ૧૦ ભાષાઓમાં ઉપલબ્ધ છે) તમામ ૨૨ શેડ્યૂલ ૮ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. નેશનલ નોલેજ નેટવર્ક (દ્ગદ્ભદ્ગ) નું આધુનિકીકરણ જે ૧,૭૮૭ શૈક્ષણિક સંસ્થાઓને જાેડે છે. ડ્ઢૈખ્તૈન્ર્ષ્ઠાીિ હેઠળ ડિજિટલ દસ્તાવેજ ચકાસણી સુવિધા હવે સ્જીસ્ઈ અને અન્ય સંસ્થાઓ માટે ઉપલબ્ધ થશે. ટીયર ૨/૩ શહેરોમાં ૧,૨૦૦ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે. આરોગ્ય, કૃષિ અને ટકાઉ શહેરો પર છૈં ના ૩ કેન્દ્રો સ્થાપવામાં આવશે. ૧૨ કરોડ કોલેજ વિદ્યાર્થીઓ માટે સાયબર જાગૃતિ અભ્યાસક્રમો. સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં નવી પહેલ જેમાં ટૂલ્સનો વિકાસ અને નેશનલ સાયબર કો-ઓર્ડિનેશન સેન્ટર સાથે ૨૦૦ થી વધુ સાઇટ્‌સના એકીકરણનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/