fbpx
રાષ્ટ્રીય

નોઈડામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા ૧.૫ માપવામાં આવી

ઉત્તર પ્રદેશના નોઈડામાં બુધવારે રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૫ માપવામાં આવી હતી . નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં ૦૮ઃ૫૭ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૬ કિલોમીટર નીચે હતી. મહત્વનુ છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને ભૂકંપ પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે. દિલ્હી-એનસીઆરમાં વારંવાર ભૂકંપના આંચકા આવે છે. દિલ્હી સિસ્મિક ઝોનના ઝોન-૪માં છે. દેશ આવા ચાર ઝોનમાં વહેંચાયેલો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/