fbpx
રાષ્ટ્રીય

સિમ કાર્ડ ફ્રોડની કમર તોડવા સરકાર એક્શનમાં, વેરિફિકેશન ના કરાવ્યુ તો લાગશે લાખોનો દંડ

આજકાલ સિમ કાર્ડ (જીૈંસ્ ષ્ઠટ્ઠઙ્ઘિ) દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, આનાથી થતી છેતરપિંડીઓની (હ્લટ્ઠિેઙ્ઘ) કમર તોડવા માટે સરકારે વિશેષ પગલાં લીધાં છે. ખરેખર, સરકારે હવે સિમ ડીલરનું વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે. છેતરપિંડીની કમર તોડવા માટે સરકારે ખાસ પગલાં લીધાં છે. જે અંતર્ગત હવે સિમ વેચતા ડીલરો માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન (દૃીિૈકૈષ્ઠટ્ઠંર્ૈહ) જરૂરી બન્યું છે. ૧૦ લાખનો દંડ થશે!… ના માની શકાય ને.. જાે જણાવીએ તો, સરકારે જથ્થાબંધ સિમ ખરીદવાની સિસ્ટમ પણ બંધ કરી દીધી છે. જથ્થાબંધ સિમ ખરીદવાની વ્યવસ્થાના સ્થાને બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, જાે કોઈપણ સિમ ડીલર ગેરકાયદેસર રીતે સિમ વેચતો જાેવા મળે છે અથવા વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, તો તેના પર ૧૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. જથ્થાબંધ સિમ ખરીદવા દ્ભરૂઝ્ર કરવું પડશે.. જે જણાવીએ, સિમની ગેરકાયદેસર અને જથ્થાબંધ ખરીદી રોકવા માટે બિઝનેસ કોન્સેપ્ટ લાવવામાં આવશે.

આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે સિમ ખરીદવાની સુવિધા આપવામાં આવશે. તેના દ્વારા કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે. જાે કોઈ કંપની જથ્થાબંધ સિમ ખરીદવા માંગે છે, તો તેમાં પણ તેણે વ્યક્તિગત દ્ભરૂઝ્ર કરવું પડશે. સરકારની નવી ગાઈડલાઈન સામે આવી છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ પોલીસ વેરિફિકેશન વગર સિમ કાર્ડ વેચવા પર ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર દેશમાં લગભગ ૧૦ લાખ સિમ કાર્ડ ડીલર્સ છે જેમણે પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. આ સિવાય બિઝનેસનું દ્ભરૂઝ્ર પણ કરવું પડશે. આજકાલ સિમ વેચતા ડીલરોની ઘણી બેદરકારી સામે આવી છે. તેમનું મુખ્યધ્યાન માત્ર સિમ વેચવા પર છે

. તેને દૂર કરવા માટે ડીલરોનું બાયોમેટ્રિક અને પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવવામાં આવી રહ્યું છે. તમામ ર્ઁંજી ડીલરોનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત રહેશે. જાે કોઈ વેપારી આ બાબતે બેદરકારી દાખવતો જાેવા મળે તો તેની જવાબદારી નક્કી કરી શકાય. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે સંચાર સાથી પોર્ટલ લોન્ચ થયા બાદ તેમણે લગભગ ૫૨ લાખ નકલી કનેક્શનને નિષ્ક્રિય કરી દીધા છે. ૬૭ હજાર ડીલરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે, ૩૦૦ માંથી ઘણી હ્લૈંઇ નોંધાયેલી છે. લોકો જથ્થાબંધ સિમ ખરીદે છે પરંતુ તેમાં ૨૦ ટકા દુરુપયોગ થાય છે. આ સાયબર ફ્રોડ તરફ દોરી જાય છે. વિગતવાર અભ્યાસ કર્યા બાદ જથ્થાબંધ ખરીદીની સિસ્ટમ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/