fbpx
રાષ્ટ્રીય

ભારતની UPI ટેક્નોલોજીની દુનિયા દીવાની, વિશ્વના વધુ ૩૦ દેશમાં શરૂ થશે

ભારતમાં જર્મન એમ્બેસી, દેશના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આંનદીત થવા પામી છે. તેમણે ભારતીય યુપીઆઈની જાેરદાર પ્રશંસા કરી છે. આ અંગે તેણે ઠ (્‌ુૈંંીિ) પર કેટલીક તસવીરો શેર કરી હતી, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. જર્મનીના ફેડરલ ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગ એક શાકભાજીની દુકાન પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ શાકભાજીની ખરીદી કરતા જાેવા મળ્યા હતા, ત્યારબાદ તેમણે ેંઁૈંથી પેમેન્ટ કર્યું હતું. તેઓ ય્-૨૦ ડિજિટલ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાતે હતા.
ેંઁૈં પેમેન્ટ સિસ્ટમ ભારતમાં એટલી લોકપ્રિય બની ગઈ છે કે શાકભાજી વેચનારથી લઈને ફેરીયા સુધી દરેક તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિસ્ટમ માટે ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરે ભારત સાથે ભાગીદારી કરી છે. ગત દિવસોમાં ફ્રાંસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ેંઁૈં પેમેન્ટ સિસ્ટમના ઉપયોગ માટે ભારત અને ફ્રાન્સે હાથ મિલાવ્યા છે. સિંગાપોરમાં ેંઁૈંની એન્ટ્રી હવે થઈ છે, પરંતુ વિશ્વના ઘણા દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ઇેઁટ્ઠઅ દ્વારા, ેંઁૈં નો ઉપયોગ ભૂટાન, નેપાળ, મલેશિયા, ઓમાન, ેંછઈ, ેંદ્ભ, યુરોપિયન યુનિયનના કેટલાક દેશો અને ફ્રાન્સમાં પણ થઈ રહ્યો છે. આ સિવાય ેંઁૈં લાગુ કરનાર ભારતની બહાર નેપાળ પહેલો દેશ છે.
કેટલાક દેશો એવા છે જે આગામી તબક્કામાં જાેડાઈ શકે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, કંબોડિયા, વિયેતનામ, જાપાન અને તાઈવાન જેવા વિશ્વના લગભગ ૩૦ દેશોમાં ેંઁૈં દાખલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે કે ેંઁૈં વૈશ્વિક બનવા જઈ રહ્યું છે. આ ભારતની મોટી તાકાત છે. તમે તેને ભારતની મની પાવર પણ કહી શકો છો. હવે જ્યારે ેંઁૈં ઘણા બધા દેશોમાં પહોંચી રહ્યું છે, તો ચાલો ટૂંક સમયમાં જ વૈશ્વિક સ્વીકૃતિ બનનાર ેંઁૈં શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ તે જાેઈએ ?.. ેંઁૈં નું આખુ નામ યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ છે. આ એક મોબાઈલ આધારિત ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે. આમાં વર્ચ્યુઅલ આઈડી જનરેટ થાય છે. આ વર્ચ્યુઅલ આઈડીની મદદથી તરત જ પૈસા ટ્રાન્સફર થાય છે. ેંઁૈં ૧૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં વિશ્વના ૧૦ થી વધુ દેશોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
ેંઁૈં સિસ્ટમની આ નવી ઊંચાઈ ભારતમાં ડિજિટલ ક્રાંતિનું પ્રતીક છે. આ એક સંકેત છે કે ભારતની ડિજિટલ શક્તિ સમગ્ર વિશ્વમાં કેવી રીતે ઝડપથી વધવાની છે. જાે આપણે ઓક્ટોબર ૨૦૨૨ ના મહિનાની વાત કરીએ તો ેંઁૈં દ્વારા ટ્રાન્ઝેક્શનમાં ૭.૭% નો વધારો થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૨માં ૧૧.૧૬ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જ્યારે આ એક મહિનામાં ૬૭૮ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યાં ઓક્ટોબર ૨૦૨૨માં ૧૨.૧૧ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જ્યારે એક મહિનામાં ૭૩૦ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. ભારતમાં ેંઁૈં મારફતે દરરોજ સરેરાશ ૨૨ કરોડ ઓનલાઈન વ્યવહારો થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/