fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે નિર્માણકાર્ય કરતી કંપનીનો IPO ખુલ્યોવિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા આઈપીઓ આજથી ખુલ્યો

પ્રાઈમરી માર્કેટમાં હાલના દિવસોમાં જાેરદાર એક્શન જાેવા મળી રહી છે. એક પછી એક ૈંર્ઁં ખુલી રહ્યા છે. વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા આઈપીઓ આજથી ખુલ્યો છે. ઇન્ફ્રા પ્રોજેક્ટ્‌સના બાંધકામ અને ડિઝાઇનના વ્યવસાયમાં સંકળાયેલી કંપની કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે કામ કરે છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ એટલે કે ડ્ઢઇૐઁ ફાઇલિંગ અનુસાર કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા ૩૦૮.૮૮ કરોડ એકત્ર કરવા માંગે છે. આ માટે ૩.૧૨ કરોડ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાના કર્મચારીઓને પ્રતિ શેર ૯ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ૈંર્ઁં પછી સ્ટોક મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટ થશે. ફૈજરહે ઁટ્ઠિાટ્ઠજર ઇ ઁેહખ્તઙ્મૈટ્ઠ ૈંર્ઁં ની અગત્યની માહિતી જે જણાવીએ, ફૈજરહે ઁટ્ઠિાટ્ઠજર ઇ ઁેહખ્તઙ્મૈટ્ઠ ૈંર્ઁં આજે ગુરુવારથી ૨૮ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે, પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂપિયા ૯૪-૯૯ છે, લોટ સાઈઝ ૧૫૦ શેર છે અને ઓછામાં ઓછું રોકાણ ૧૪,૮૫૦ રૂપિયા કરવું પડશે.

શેર ક્યારે લિસ્ટ થશે?.. જે જણાવીએ, ૈંર્ઁંમાં નાણાં રોકાણ કરવાની છેલ્લી તારીખ ૨૮ ઓગસ્ટ છે. આ પછી સ્ટોક મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટ થશે. શેરનું લિસ્ટિંગ ૫ સપ્ટેમ્બરે થઈ શકે છે. આ પહેલા શેરની ફાળવણી ૩૧ ઓગસ્ટ સુધી કરી શકાશે. રિટેલ રોકાણકારોએ ૈંર્ઁંમાં ઓછામાં ઓછા ૧૪,૮૫૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે, જેમાં એક લોટ ઉપલબ્ધ થશે. મહત્તમ ૧૩ લોટ શેર ઉપલબ્ધ હશે. ૈંર્ઁં સામાન્ય રોકાણકારો માટે ખોલતા પહેલા એન્કર રોકાણકારો માટે ખુલ્લો છે. આ અંતર્ગત એન્કર રોકાણકારોએ રૂ. ૯૧.૭૭ કરોડનું રોકાણ કર્યું હતું.
ૈંર્ઁં વિશે અગત્યની માહિતી વિષે પણ જણાવીએ, ઓફર ખર્ચને બાદ કરતાં સમગ્ર નેટ ઇશ્યુની પ્રક્રિયા કંપની કરશે. કુલ આવકમાંથી રૂ. ૬૨.૨ કરોડનો ઉપયોગ સાધનો અને મશીનરીની ખરીદી માટે કરવામાં આવશે અને રૂ. ૧૫૦ કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે ખર્ચવામાં આવશે. અને બાકીના નાણાંનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા એક ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈઁઝ્ર) કંપની છે જે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સની ડિઝાઇન અને બાંધકામનો અનુભવ ધરાવે છે.

તેની વ્યાપારી કામગીરીને ચાર શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે – પાણી પુરવઠો, રેલ્વે, માર્ગ અને સિંચાઈ નેટવર્ક. તેની પાસે ૪૯૯ બાંધકામ સાધનો અને વાહનોના કાફલા સાથે ડિઝાઇનથી પૂર્ણ થવા સુધીના પ્રોજેક્ટ્‌સ માટે ઇન-હાઉસ ટીમો છે, જે મુખ્ય સામગ્રી માટે તૃતીય પક્ષો પર તેની ર્નિભરતા ઘટાડે છે. તે પાણી પુરવઠા પ્રોજેક્ટ્‌સ (ઉજીઁજ) માં ધ્યાન કેન્દ્રિત કરનાર ખેલાડી છે અને તેણે અત્યાર સુધીમાં ૭૫ થી વધુ ઉજીઁનો અમલ કર્યો છે. ઉપરાંત, તેની પાસે ૩૮ ઉજીઁજ અમલમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/