fbpx
રાષ્ટ્રીય

દેશનું નામ ભારત થયું તો પોલિટિકલ પાર્ટીઓના નામ બદલવા પડશે?

દેશના નામને લઈને વિવાદ ઉભો થયો છે. આ વિવાદ કોંગ્રેસના આરોપથી શરૂ થયો હતો કે ય્૨૦ સમિટ ડિનર માટેના આમંત્રણ પત્રમાં ૈંદ્ગડ્ઢૈંછદ્ગ ઁઇઈજીૈંડ્ઢઈદ્ગ્‌ના સ્થાને ભારતના ઁઇઈજીૈંડ્ઢઈદ્ગ્‌ લખવામાં આવ્યુ હતુ અને ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દેશનું નામ ટૂક સમયમાં ભારત થઈ જશે. ‘ૈંદ્ગડ્ઢૈંછ’ નામ દેશની સંશોધન, શૈક્ષણિકથી માંડીને પોલિટિકલ પાર્ટીઓ સાથે પણ સંકડાયેલું છે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છઠી રહ્યો છે કો ભારત નામ આવી ગયુ તો દેશની એ પાર્ટી જેમના નામમાં ૈંદ્ગડ્ઢૈંછ છે તેનું શું થશે.

જેમકે ૈંહઙ્ઘૈટ્ઠહ દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ર્ઝ્રહખ્તિીજજ, ર્ઝ્રદ્બદ્બેહૈજં ઁટ્ઠિંઅ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ, છઙ્મઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ ્‌િૈહટ્ઠર્દ્ર્બઙ્મ ર્ઝ્રહખ્તિીજજ જેવી આ મોટી પાર્ટીઓના નામનું શું થશે? આ મુદ્દો સતત ટ્રેન્ડ પર ચાલી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ આવી પોલીટિકલ પાર્ટીના નામ બદલાઈને શું થઈ જશે?
ભારત નામ થતા પોલિટિકલ પાર્ટીનું નામ શું બનશે?.. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટિ્‌વટર પર લખ્યું, “કે આ સમાચાર ખરેખર સાચા છે કે રાષ્ટ્રપતિ ભવને ૯ સપ્ટેમ્બરે ય્૨૦ ડિનર માટે સામાન્ય ‘ॅિીજૈઙ્ઘીહં ર્ક ૈહઙ્ઘૈટ્ઠ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ના નામે આમંત્રણ મોકલ્યા છે. ત્યારે હવે લોકો સતત ચર્ચા કરી રહ્યા છે કે દેશનું નામ બદલીને માત્ર ભારત રાખવામાં આવશે અન જાે દેશનું નામ ૈંહઙ્ઘૈટ્ઠ માંથી ભારત થઈ ગયુ તો પોલિટિકલ પાર્ટીના નામમાં શું બદલાવ આવશે.

જેમકે ૈંહઙ્ઘૈટ્ઠહ દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ર્ઝ્રહખ્તિીજજ, ર્ઝ્રદ્બદ્બેહૈજં ઁટ્ઠિંઅ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ, છઙ્મઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ ્‌િૈહટ્ઠર્દ્ર્બઙ્મ ર્ઝ્રહખ્તિીજજ જેવી પાર્ટીમાં ભારત લખતા કેવું વંચાશે ચાલો જાેઈએ.
પાર્ટીના નામમાં આપ્રકારના બદલાવો આવી શકે કે જેમાં ૈંહઙ્ઘૈટ્ઠહ દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ર્ઝ્રહખ્તિીજજ બની શકે છે મ્ૐછઇછ્‌ૈંરૂછ દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ર્ઝ્રહખ્તિીજજ, ર્ઝ્રદ્બદ્બેહૈજં ઁટ્ઠિંઅ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ બની શકે છે ર્ઝ્રદ્બદ્બેહૈજં ઁટ્ઠિંઅ ર્ક મ્ૐછઇછ્‌, છઙ્મઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ ્‌િૈહટ્ઠર્દ્ર્બઙ્મ ર્ઝ્રહખ્તિીજજ બની શકે છે છઙ્મઙ્મ મ્ૐછઇછ્‌ ્‌િૈહટ્ઠર્દ્ર્બઙ્મ ર્ઝ્રહખ્તિીજજ, છઙ્મઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ છહહટ્ઠ ડ્ઢટ્ઠિદૃૈઙ્ઘટ્ઠ સ્ેહહીંટ્ઠિ દ્ભટ્ઠડરટ્ઠખ્તટ્ઠદ્બ બની શકે છે છઙ્મઙ્મ મ્ૐછઇછ્‌ છહહટ્ઠ ડ્ઢટ્ઠિદૃૈઙ્ઘટ્ઠ સ્ેહહીંટ્ઠિ દ્ભટ્ઠડરટ્ઠખ્તટ્ઠદ્બ, ૈંહઙ્ઘૈટ્ઠહ દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ન્ર્ા ડ્ઢટ્ઠઙ્મ બની શકે છે મ્રટ્ઠિૈઅટ્ઠદ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ન્ર્ા ડ્ઢટ્ઠઙ્મ અને ૈંહઙ્ઘૈટ્ઠહ ેંર્હૈહ સ્ેજઙ્મૈદ્બ ન્ીટ્ઠખ્તેી બની શકે છે મ્રટ્ઠિૈઅટ્ઠ ેંર્હૈહ સ્ેજઙ્મૈદ્બ ન્ીટ્ઠખ્તેી.


જાે દેશનું નામ ભારત થયું તો આ પોલિટિકલ પાર્ટીઓએ નામ બદલવાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ અરજી કરવી પડશે અને ત્યાંથી પરવાનગી બાદ પાર્ટી પોતાના નામમાં બદલાવ કરી શકશે. ત્યારે લોકોના મનમાં મોટી પ્રશ્ન એ છે કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ બની જશે ભારતીય નેશનલ કોંગ્રેસ ? જાે કે કેન્દ્ર સરકારે ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સમાચાર એજન્સી ૈંછદ્ગજીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સરકાર ‘ૈંહઙ્ઘૈટ્ઠ’ શબ્દને હટાવવાના પ્રસ્તાવ સાથે સંબંધિત બિલ રજૂ કરી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/