fbpx
રાષ્ટ્રીય

બ્રિટનનું બીજું સૌથી મોટું શહેર થઈ ગયું કંગાળ!.. રૂપિયા બાકી હોવાથી ખર્ચ પર રોક લાગી

તમે કંપનીઓ, બેંકો અને એરલાઇન્સની નાદારીના સમાચાર સાંભળ્યા જ હશે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે શહેર કંગાળ બની ગયું છે?.. દુનિયા પર રાજ કરતા બ્રિટનના બીજા સૌથી મોટા શહેર બર્મિંગહામે પોતાને નાદાર જાહેર કરી દીધું છે. શહેરનું પણ કરોડો ડોલરનું દેવું છે. આ શહેરમાં કામ કરતા ઘણા કર્મચારીઓને મહિનાઓથી પગાર મળ્યો નથી. શહેરમાં ખોરાકની અછત છે. જેના કારણે હવે શહેરે તેના તમામ બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી દીધા છે.

માહિતી અનુસાર, બ્રિટિશ શહેર પર ૭૬૦ મિલિયન પાઉન્ડ (ભારતીય ચલણમાં ૯૫૬ મિલિયન ડોલર) સુધીનો પગાર બાકી છે તેથી તમામ બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી દીધા. કયા ખર્ચ પર પ્રતિબંધ છે જે જણાવીએ, સીએનએનના અહેવાલ અનુસાર, બર્મિંગહામ સિટી કાઉન્સિલ, જે હાલમાં ૧૦ લાખથી વધુ લોકોને સેવાઓ પૂરી પાડે છે, તેણે મંગળવારે નાદારી અંગે માહિતી આપી છે.

જે બાદ શહેરમાં માત્ર જરૂરી ખર્ચની જ છૂટ છે. તમામ પ્રકારના વ્યર્થ ખર્ચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નોટિસના અહેવાલ મુજબ, શહેર ભયંકર સંકટમાં છે કારણ કે તેને “સમાન પગારની જવાબદારી” માટે ભંડોળ પૂરું પાડવાનું છે જે અત્યાર સુધીમાં ૬૫૦ મિલિયન ય્મ્ઁથી ૭૬૦ મિલિયન ય્મ્ઁના ક્ષેત્રમાં જમા થઈ ચૂક્યુ છે, પરંતુ તેમ કરવા માટે ભંડોળ નથી. આ માટે કોઈ સંસાધનો નથી. એટલું જ નહીં, આ વર્ષ ૨૦૨૩-૨૪માં શહેરને ૮.૭ મિલિયન પાઉન્ડનું નુકસાન થવાની ધારણા છે. થોમ્પસને યુકે સરકારને પણ જવાબદાર ગણાવી હતી.. જે જણાવીએ, કાઉન્સિલના ડેપ્યુટી લીડર શેરોન થોમ્પસને પણ શહેરની આ સ્થિતિ માટે બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને આંશિક રીતે જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે બર્મિંગહામમાં ‘કંઝર્વેટિવ સરકારો દ્વારા ફ્ર૧ બિલિયનનું ભંડોળ છીનવી લેવામાં આવ્યું હતું’. બાબતને વધુ ખરાબ કરવા માટે, શહેરમાં તમામ નકામા ખર્ચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાેકે, શહેરમાં ધંધા-રોજગાર હજુ પણ ખુલ્લા છે અને બજારના વેપારીઓ લોકોના સ્વાગત માટે તૈયાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/