fbpx
રાષ્ટ્રીય

CMની સૌથી મોટી કાર્યવાહી, ભ્રષ્ટાચારના કેસમાં આંધ્ર્રપ્રદેશના પૂર્વ સીએમની ધરપકડ કરી

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ સીએમ સામે સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડનો કેસ ચાલી રહ્યો છે. નંદ્યાલ રેન્જના ડીઆઈજી રઘુરામી રેડ્ડી અને સીઆઈડીના નેતૃત્વમાં પોલીસની મોટી ટુકડી તેની ધરપકડ કરવા પહોંચી હતી. તેમના પુત્ર લોકેશને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શહેરના આરકે ફંક્શન હોલ પાસે વહેલી સવારે ૩ વાગ્યે તેની અટકાયત કરવામાં આવી હતી. રેલી બાદ તેઓ પોતાના બસ કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. ઝ્રૈંડ્ઢએ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. વોરંટ જારી થયાના થોડા સમય બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રેલી બાદ તેઓ પોતાના બસ કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ટીડીપી કાર્યકર્તાઓ હાજર હતા. ધરપકડ દરમિયાન પોલીસ અને ટીડીપી સમર્થકો વચ્ચે ઘર્ષણના સમાચાર પણ છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


ઝ્રૈંડ્ઢ-પોલીસ અને નાયડુના સુરક્ષા અધિકારીઓ વચ્ચે દલીલો પણ થઇ.. જે જણાવીએ, પોલીસ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. પોલીસ નાયડુ સમર્થકોને બાજુમાંથી કાઢીને બસ સુધી પહોંચી હતી. તેની ધરપકડ પહેલા પોલીસે તેની સુરક્ષામાં રોકાયેલા દ્ગછઝ્ર કમાન્ડન્ટને જાણ કરી હતી. પોલીસ દ્વારા નાયડુના મુખ્ય સુરક્ષા અધિકારીને પણ ધરપકડ વોરંટ અંગે જાણ કરવામાં આવી હતી. બીજી તરફ, નેતાઓમાં રોષ હતો કે ચંદ્રબાબુને અડધી રાતે જગાડવા યોગ્ય નથી. તેણે કહ્યું કે તે ક્યાંય ભાગી જનાર વ્યક્તિ નથી.


કૌશલ્ય વિકાસ-સિમેન્સ પ્રોજેક્ટ ૨૦૧૫ માં સામે આવ્યો. ્‌ડ્ઢઁ સરકારે સિમેન્સ અને ડિઝાઇન ટેક કંપનીઓ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. ૩,૩૫૬ કરોડ છે અને રાજ્ય સરકારનો હિસ્સો ૧૦ ટકા છે. રૂપિયા. ૩૭૧ કરોડના ગેરઉપયોગના આક્ષેપોની પૃષ્ઠભૂમિમાંપવાયપીસી સરકારે ઓગસ્ટ ૨૦૨૦માં તપાસનો આદેશ આપ્યો હતો. મંત્રાલયની પેટા સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવી હતી. એસીબીએ ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ તપાસ શરૂ કરી હતી. ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કેસ ઝ્રૈંડ્ઢને ટ્રાન્સફર કરવામાં આવ્યો.


કૌશલ્ય વિકાસ-સિમેન્સ પ્રોજેક્ટ કેસ શું છે?.. જે જણાવીએ તો, કૌશલ્ય વિકાસ-સિમેન્સ પ્રોજેક્ટ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવ્યો હતો. ્‌ડ્ઢઁ સરકારે સિમેન્સ અને ડિઝાઇન ટેક કંપનીઓ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. ૩,૩૫૬ કરોડ છે અને તેમાં રાજ્ય સરકારનો ૧૦ ટકા હિસ્સો છે. આ કેસ ૩૭૧ કરોડની ઉચાપતનો છે. રૂઁઝ્ર સરકારે ઓગસ્ટ ૨૦૨૦માં આ કેસની તપાસનો આદેશ આપ્યો હતો. મંત્રાલયની પેટા સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૦માં વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવી હતી. એસીબીએ ફેબ્રુઆરી ૨૦૨૧માં તપાસ શરૂ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/