fbpx
રાષ્ટ્રીય

ય્-૨૦ના આયોજન પર અમિત શાહનું ટ્‌વીટ,”વડાપ્રધાન મોદીએ જે વિઝન જાેયું તે સફળ થયું”

ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી ય્૨૦ સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ. વિશ્વએ વિકસતા ભારતની તસવીર જાેઇ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત હે તો મુમકિન હૈ. રવિવારે છેલ્લા સત્રને પીએમ મોદીએ સંબોધિત કર્યું અને અંતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને ય્૨૦નું પ્રમુખપદ સોંપ્યું હતું. ત્યારે ય્૨૦ના સફળ આયોજન બદલ ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્‌વીટ કરતા લખ્યું છે કે, પીએમ મોદીએ જે વિઝન જાેયું તે સફળ થયું છે. ‘એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’થી વિશ્વાસનો સેતુ બંધાયો છે. નવી દિલ્લી લીડર્સ ડેક્લેરેશનને અપનાવવાની વાત હોય કે આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની વાત હોય, જી-૨૦ સમિટે ‘એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય’ના મોદીજીના વિઝનને સાકાર કરતા ભૌગોલિક રાજકીય ક્ષેત્રો વચ્ચે વિશ્વાસના સેતુ બાંધ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/