fbpx
રાષ્ટ્રીય

સરકારના આ પ્લાનથી IT હાર્ડવેર ઉત્પાદનોની આયાત પર રાહત મળી!..

ય્૨૦ સમિટ અને ઁસ્ નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન સાથેની મુલાકાત બાદ સરકારે વિદેશી ૈં્‌ હાર્ડવેરને મોટી રાહત આપી છે. તેમને ચાલુ નાણાકીય વર્ષમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ વગેરેની આયાત માટે લાયસન્સની જરૂર પડશે નહીં. માહિતી અનુસાર, આવી કંપનીઓએ જ આયાત માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ર્નિણય બાદ ૐઁ, ડ્ઢીઙ્મઙ્મ, છॅॅઙ્મી, જીટ્ઠદ્બજેહખ્ત, ન્ીર્હર્દૃ, છજેજ, છષ્ઠીિ અને અન્ય મોટી ટેક બ્રાન્ડ્‌સને ઘણી રાહત મળશે. મળતી માહિતી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે, સરકાર ફક્ત આયાત મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ઉપકરણોના સ્ત્રોત અને કિંમત પર નજર રાખશે. કંપનીઓને માંગને પહોંચી વળવા જરૂરી હોય તેટલી આયાત કરવાની છૂટ આપવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્વોટા અને લાયસન્સ જેવા નિયમો પછીના તબક્કામાં અથવા આગામી નાણાકીય વર્ષમાં લાગુ કરી શકાય છે. સરકારે ૮ સપ્ટેમ્બરે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી. જેમાં તેણે ઈન્ડસ્ટ્રીને પોતાના વલણની જાણકારી આપી હતી. આ બેઠકમાં છॅॅઙ્મી, ડ્ઢીઙ્મઙ્મ, જીટ્ઠદ્બજેહખ્ત, ૐઁ, ઝ્રટ્ઠॅી, છષ્ઠીિ, છજેજ, છॅॅઙ્મી, ઝ્રૈજર્ષ્ઠ અને ૈંહંીઙ્મના પ્રતિનિધિઓ સાથે ઉદ્યોગ સંગઠનો ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ૈંઝ્રઈછ) અને મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ફોર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (સ્છૈં્‌)ના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

પણ ભાગ લીધો હતો. મીટિંગમાં ભાગ લેનાર સભ્યના જણાવ્યા અનુસાર, સરકાર ઇચ્છે છે કે આઇટી હાર્ડવેર ઁન્ૈં ૨.૦ સફળ થાય તે માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગની કંપનીઓ આવતા વર્ષે ૧ એપ્રિલથી આ યોજના હેઠળ ઉત્પાદન શરૂ કરશે, તેથી પુરવઠામાં તફાવત હશે, જે ફક્ત આયાત દ્વારા જ પહોંચી શકશે. ૩ ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડ્ઢય્હ્લ્‌)એ જાહેરાત કરી હતી કે સુરક્ષા ચિંતાઓને ટાંકીને, લેપટોપ, ટેબલેટ, પીસી, સર્વર વગેરે સહિત કેટલાક ૈં્‌ હાર્ડવેર ઉત્પાદનોની આયાતને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. જેનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો હતો, જાે કોઈ આયાત કરવા માંગતું હોય તો તેને લાયસન્સ મેળવવા જણાવાયું હતું.

આ નોટિફિકેશનનો ભારે વિરોધ થયો હતો અને સરકારે આ સમયમર્યાદા ૧ નવેમ્બર, ૨૦૨૩ સુધી લંબાવી હતી. કંપનીઓને હવે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તે તેમને ઁન્ૈં સ્કીમ હેઠળ જાહેર ઉત્પાદન વધારવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડશે. અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે જાે આયાત પ્રતિબંધ ૧ નવેમ્બરથી લાગુ કરવામાં આવશે તો પુરવઠામાં વિક્ષેપ પડશે અને કિંમતો વધશે. ઉદ્યોગે સરકારને એમ પણ કહ્યું હતું કે હ્લરૂ૨૦૨૩ને બેન્ચમાર્ક તરીકે ન લેવું જાેઈએ કારણ કે ગયા નાણાકીય વર્ષમાં માંગમાં ૨૫ ટકાથી વધુનો ઘટાડો થયો હતો અને ૧ એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં તે હજી સામાન્ય સ્તર સુધી પહોંચવામાં સફળ રહી નથી.આ નાણાકીય વર્ષમાં, આ ઉત્પાદનોની આયાત કરવા માટે કોઈ લાયસન્સની જરૂર રહેશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/